________________
७६०
श्रीमहावीरचरित्रम् तत्तो उव्वट्टित्ता तिरिक्खजोणीसु लक्खमेयासु । उववज्जति वराया नियदुच्चरिएण बहुकालं ।।३।।
जे उ नियजीवियसमं सम्मं रक्खंति सव्वपाणिगणं ।
ते सयललोयलोयणससहरतुल्ला हवंति जणा ।।४।। दीहाऊउववेया वररूवा दिव्वदेवसोक्खाइं। अणुभुंजिऊण नूणं कमेण मोक्खंमि वच्चंति ।।५।।
भूयत्थनिण्हयकरं पाणिविणासेक्ककारणं घोरं ।
जं वयणं तं सव्वंपि वज्जणिज्जं सुबुद्धीहिं ।।६।। इह लोए च्चिय जीहानिकंतणं निंदणं च लोयाओ। पावंति वितहभासणपरायणा परभवे य दुहं ।।७।। ततः उद्वर्त्य तिर्यग्योनिषु लक्षमेयासु। उपपद्यन्ते वराकाः निजदुश्चरितेन बहुकालम् ।।३।।
ये तु निजजीवितसमं सम्यग् रक्षन्ति सर्वप्राणिगणम् ।
ते सकललोकलोचनशशधरतुल्याः भवन्ति जनाः ।।४।। दीर्घायूपपेताः वररूपाः दिव्यदेवसौख्यानि । अनुभूय नूनं क्रमेण मोक्षे व्रजन्ति ।।५।।
भूतार्थनिह्नवकरं प्राणिविनाशैककारणं घोरम् ।
___ यद्वचनं तत्सर्वमपि वर्जनीयं सुबुद्धिभिः ||६|| इहलोके एव जिह्वा निष्कर्तनं निन्दनं च लोकेभ्यः । प्राप्नुवन्ति वितथभाषणपरायणाः परभवे च दुःखम् ।।७।।
ત્યાંથી નીકળતાં લાખો તિર્યંચ-યોનિઓમાં તે બિચારા પોતાના દુશ્ચરિત્રથી લાંબો કાળ ઉત્પન્ન થાય છે. (૩)
તેમજ જેઓ સર્વ પ્રાણીઓને પોતાના જીવિત સમાન સમજી સમ્યક્ પ્રકારે સંભાળે છે, તે લોકો સર્વ લોકોના લોચનને આનંદ પમાડવામાં ચંદ્રમા તુલ્ય થાય છે, (૪)
અને દીર્ધાયુષ્ય, સુંદર રૂપ અને દિવ્ય દેવસુખો ભોગવી અનુક્રમે અવશ્ય મોક્ષે જાય છે. (૫)
વળી સત્યાર્થ છુપાવનાર, પ્રાણીઓના વિનાશના એક કારણરૂપ એવું જે ઘોર વચન, તે બધું સુબુદ્ધિ જનોએ 48qualय . ()
મૃષાવાદી લોકો આ ભવમાં જીલ્લા-છેદન અને લોકનિંદા તથા પરભવે દુઃખ પામે છે. (૭)