________________
पञ्चमः प्रस्तावः
७५९ एवं तन्निच्छयं मुणिऊण तुसिणीए ठिओ जणो। सो य धम्मकज्जेसु उज्जओ जाओ।
अन्नदियहे समोसरिओ तत्थ पंचसयमुणिपरिवुडो, छत्तीसगुणरयणरयणायरो, नीसेसपाणिगणरक्खणपरो, सुगहियनामो धम्मघोससूरी। गया तस्स वंदणत्थं बहवे जणा। गोभद्दोऽवि भवविरत्तमणो जाणिऊण तदागमणं पत्तो सूरिसमीवे, पहिठ्ठचित्तो य पणमिऊण से पायपंकयं गुरुणा दिन्नासीसो उवविठ्ठो भूमिवढे, सूरिणावि पारद्धा धम्मदेसणा, जहा
जीववहालियवज्जणमदत्तधणगहणमेहुणनिवित्ती। जो य परिग्गहचाओ एयं धम्मस्स सव्वस्सं ।।१।।
जीववहे आसत्ता सत्ता अट्ठप्पयारमवि कम्मं । बंधंति जति नरए पावंति य तिक्खदुक्खाइं ।।२।।
एवं तन्निश्चयं ज्ञात्वा तुष्णीकः स्थितः जनः । सः च धर्मकार्येषु उद्यतः जातः । __ अन्यदिवसे समवसृतः तत्र पञ्चशतमुनिपरिवृत्तः, षट्त्रिंशद्गुणरत्नरत्नाकरः, निःशेषप्राणिगणरक्षणपरः, सुगृहीतनामकः धर्मघोषसूरिः । गताः तस्य वन्दनार्थं बहवः जनाः । गोभद्रः अपि भवविरक्तमनः ज्ञात्वा तदाऽऽगमनं प्राप्तः सूरिसमीपम्, प्रहृष्टचित्तश्च प्रणम्य तस्य पादपङ्कजं गुरुणा दत्ताशिषः उपविष्टः भूमिपृष्ठे । सूरिणाऽपि प्रारब्धा धर्मदेशना यथा -
जीववधाऽलीकवर्जनम् अदत्तधनगहण-मैथुननिवृत्ती। यश्च परिग्रहत्यागः एतद् धर्मस्य सर्वस्वम् ।।१।।
जीववधे आसक्ताः अष्टप्रकारमपि कर्म। बध्नन्ति यान्ति नरकं प्राप्नुवन्ति च तीक्ष्णदुःखानि ।।२।।
આવો તેનો નિશ્ચય જાણીને લોકો મૌન રહ્યા અને ગોભદ્ર ધર્મકાર્યોમાં ઉદ્યત થયો.
એક દિવસે પાંચ સો મુનિઓથી પરિવરેલ, છત્રીશ ગુણ-રત્નોના રત્નાકર, સમસ્ત પ્રાણીઓનું રક્ષણ કરવામાં સાવધાન અને સતત સ્મરવા લાયક એવા ધર્મઘોષસૂરિ ત્યાં પધાર્યા. તેમને વંદન કરવા ઘણા લોકો ગયા. એવામાં તેમનું આગમન જાણવામાં આવતાં, ભવથી વિરક્ત થયેલ ગોભદ્ર પણ આચાર્ય પાસે ગયો અને ભારે હર્ષપૂર્વક તેમના ચરણકમળમાં પ્રણામ કરી, આશિષ લઈ તે ભૂમિ પર બેઠો. એટલે સૂરીશ્વરે પણ ધર્મદેશનાનો પ્રારંભ કર્યો
“હે ભવ્યાત્માઓ! જીવવધ, મૃષાવાદ, અદત્તગ્રહણ, મિથુન અને પરિગ્રહનો જે ત્યાગ, એ જ ધર્મનું મુખ્ય स्व३५ छ. (१)
જીવવધમાં આસક્ત થયેલા પ્રાણીઓ આઠ પ્રકારના કર્મ બાંધે છે, નરકે જાય છે, અને ત્યાં તીણ દુઃખો પામે છે. (૨)