________________
पञ्चमः प्रस्तावः
पढमं दव्वोवज्जणकरण देसंतरं गओऽहमहो । चिरकालकिलेसवसा तल्लाभे नियगिहं पत्तो ।।१।।
किर भुंजिस्सामि अहं इण्हिं नियपणइणीए परियरिओ । पंचविहविसयसोक्खं निरवेक्खो सेसकज्जेसु ।।२।।
भवियव्वयावसेणं अक्काले च्चिय दिवं गया सावि । एवं ठियंमि अन्ना परिणिज्जइ केण कज्जेण ? || ३ ||
जह सा मरणं पत्ता अहुणुव्वूढावि तह जइ मरेज्जा । ता होज्ज निप्फलच्चिय पुणोऽवि सव्वेऽवि आरंभा ।।४।।
प्रथमं द्रव्योपार्जनकार्येण देशान्तरं गतोऽहम् अहो ! । चिरकालक्लेशवशात् तल्लाभे निजगृहं प्राप्तवान् ||१||
किल भोक्ष्ये अहमिदानीं निजप्रणयिन्या परिवृत्तः । पञ्चविधविषयसौख्यं निरपेक्षः शेषकार्येषु ||२ ||
७५७
भवितव्यतावशेन अकाले एव दिवंगता साऽपि । एवं स्थिते अन्या परिणीयते केन कार्येण || ३ ||
यथा सा मरणं प्राप्ता अधुना उढाऽपि तथा यदि म्रियेत । तदा भवेद् निष्फलाः एव पुनरपि सर्वेऽपि आरम्भाः ||४||
પ્રથમ તો અહો! દ્રવ્ય ઉપાર્જન કરવા માટે હું દેશાંતર ગયો, ચિરકાળ ક્લેશથી તે મેળવીને હું મારા ઘરે खाव्यो. (१)
ત્યાં આવતાં આવતાં વિચાર થયો કે-‘હવે બીજાં કાર્યોની દરકાર કર્યા વિના પોતાની સ્ત્રી સાથે હું પાંચ प्रारनां विषय-सुखो लोगवीश' (२)
પરંતુ ભવિતવ્યતા યોગે તે અકાળે જ મરણ પામી, તો હવે બીજી સ્ત્રી પરણવાનું શું પ્રયોજન છે?
(3)
જેમ તે મરણ પામી તેમ બીજી પરણતાં તે પણ જો પંચત્વ પામે, તો ફરીને કરેલ બધા આરંભો નિષ્ફળજ थाय. (४)