________________
पञ्चमः प्रस्तावः
___७५५ अणुजाणह मं गमणत्थं, न जाणिज्जइ कहंपि तुम्ह भाउज्जाया संपयमावण्णसत्ता निवसइत्ति, एवमायण्णिऊण चंदलेहाए पुणोवि कइवय वासराणि धरिऊण अन्नसमए य पभूयरयणदाणपुव्वगं सम्माणिऊण विसज्जिओ गोभद्दो सट्ठाणं पत्तो कहाणगविसेसेणं निययगामं।
अह जाव पिययमादसणूसुओ निययगेहाभिमुहं वच्चइ ताव दूराओ च्चिय दिटुं भग्गदुवारदेसं रेणुपडलसंछन्नं, दरीपसुत्तसाणघुरघुरियघोरघोसभीसणं, अणेगकोल-बिलाउलं सुसाणं व भयावहं तं गिहं। तारिसं च दट्टण खुभियहियएण पुच्छिया सहेज्जिया। तीएवि चिरकालागयं दह्नण तं जायपणयाए आहूओ सगिहे, दावियं आसणं, कयं चरणसोयणं । भणियं च-'गोभद्द! करेसु ताव भोयणं ति। तेणावि तहाविहगेहदंसणजायसरीरदाहेण आपुट्ठा पुणोवि एसा सघरवुत्तंतं । तीएऽवि 'अणिटुं भोयणावसाणे सीसइत्ति लोयवायं परिभाविंतीए अनुजानीहि मां गमनार्थम्, न ज्ञायते कुत्राऽपि तव भातृजाया साम्प्रतम् आपन्नसत्त्वा निवसति।' एवम् आकर्ण्य चन्द्रलेखया पुनः अपि कतिपयवासराणि धृत्वा अन्यसमये च प्रभूतरत्नदानपूर्वकं सम्मान्य विसर्जितः गोभद्रः स्वस्थानं प्राप्तः कथानकविशेषेण निजग्रामम्।
अथ यावत् प्रियतमादर्शनोत्सूकः निजगृहाऽभिमुखं व्रजति तादद् दूरादेव मार्गद्वारदेशं रेणुपटलसंछन्नम्, दरीप्रसुप्तश्वान'घुरघुरित घोषभीषणम्, अनेककोलबिलाऽऽकुलं स्मशानमिव भयावहं तद्गृहम् । तादृशं च दृष्ट्वा क्षुब्धहृदयेन पृष्टाः सहायिका (=प्रातिश्मिका?)। तयाऽपि चिरकालाऽऽगतं दृष्ट्वा तं जातप्रणयया आहूतः स्वगृहे, दापितमासनम्, कृतं चरणशौचम्। भणितं च ‘गोभद्र! कुरु तावद् भोजनम्' इति । तेनाऽपि तथाविधगृहदर्शनजातशरीरदाहेन आपृष्टा पुनरपि एषा स्वगृहवृत्तान्तम् । तयाऽपि अनिष्टं भोजनाऽवसाने शिष्यते इति लोकवादं परिभावयन्त्या भणितं 'पितृगृहं गता तव गृहिणी, शेषं पुनः कथयिष्यामि, विधेहि
ગાળતી હશે?” એમ સાંભળતાં ચંદ્રલેખાએ ફરીને પણ કેટલાક દિવસ તેને રોક્યો. પછી ઘણા રત્ન-દાનપૂર્વક સન્માન આપીને ગોભદ્રને વિસર્જન કર્યો, એટલે વિશેષ કથાનક વડે તે પોતાને ગામ પહોંચ્યો.
હવે પ્રિયતમાને જોવાની ઉત્સુકતાથી ગોભદ્ર જેટલામાં પોતાના ઘર ભણી જાય છે તેટલામાં દૂરથી જ જેનું દ્વાર ભગ્ન છે, ઘણી રજથી આચ્છાદિત, ખાડા ખોદીને સૂતેલા કૂતરાઓના ઘુરઘુરિત ઘોર ઘોષવડે ભીષણ, અનેક ઉંદરોનાં બિલોથી વ્યાપ્ત અને શમશાનની જેમ ભયાનક એવું ઘર તેના જોવામાં આવ્યું, જે જોતાં હૃદયમાં ક્ષોભ પામી તેણે એક પાડોશણને હકીકત પૂછી. એટલે તેણે પણ લાંબા કાળે તેને આવેલ જોઈ, હેત લાવીને પોતાના ઘરે બોલાવ્યો અને તેને આસન અપાવી, પાદ-શૌચ કરાવીને તેણે કહ્યું કે-“હે ગોભદ્ર! તમે પ્રથમ ભોજન કરો.” જેથી તથાવિધ ગૃહ જોતાં શરીરે બળતરા ઉત્પન્ન થવાથી ફરીને પણ તેણે પાડોશણને પોતાના ઘરનો વૃત્તાંત પૂછયો. ત્યારે “અનિષ્ટ ભોજનના અંતે કહેવું એ લોકવાદ વિચારતાં તેણીએ કહ્યું કે “તારી સ્ત્રી પોતાના પિતાના ઘરે ગઇ છે. બીજું પછી કહીશ. પ્રથમ ભોજન કરી લે.” એટલે હૃદયમાં વ્યાકુળતા વધતી હોવા છતાં તેણીના