________________
पञ्चमः प्रस्तावः
७५३ __एयमायन्निऊण गोभद्देण भणियं-'जइ एवं ता परिहरेसु परमहिलापसंगं। एसो हि कारणं वेरपरंपराए, कुलभवणं अणत्थसत्थाणं, वत्तणी नरयनगरस्स, बंधवो दुविणयस्स, ठाणं परिभवस्स, आगरो अकित्तीए, मसिकुच्चओ नियकुलस्स, निलओ पावपडलस्स, मूलंकसो गुणकलावस्स, जणगो उत्तरोत्तराधम्मपरिणईए । एत्तोच्चिय भुय(व?)णपयडावि वेरिभुयदंडकंडचंडिमखंडणेक्कसुंडावि असेसविज्जाइसयसालिणोऽवि पाविया लंकाहिवइपभिइणो विणासं । एत्तो च्चिय अविगणियतणनिव्विसेसनियजीवियव्वा, अमुणियजुत्ताजुत्तकायव्वा, तिक्खदुक्खलक्खंपि अभिकंखंति पाणिणोत्ति। ता मूसगोव्व मज्जारस्स, घयकुंभोव्व हुयवहस्स, पयंगोव्व पईवस्स, सारंगो इव पंचाणणस्स सुहाभिलासी दूरमवक्कमइ कुसलो परदारस्स'त्ति निसामिऊण समुप्पण्णगाढपच्छायावो, वेरग्गमग्गाणुलग्गचित्तो विज्जासिद्धो भणिउमाढत्तो-'गोभद्द! साहु समुवइठं, साहु समुवइटुं, समुद्धरिओऽहं ___ एवमाकर्ण्य गोभद्रेण 'यद्यैवं तदा परिहर परमहिलासङ्गम् । एषः हि कारणं वैरपरम्परायाः, कुलभवनम् अनर्थसार्थानाम्, वर्तनी नरकनगरस्य, बान्धवः दुर्विनयस्य, स्थानं परिभवस्य, आकरः अकीर्त्याः, मषीकुर्चकः निजकुलस्य, निलयः पापपटलस्य, मूलंकृषः गुणकलापस्य, जनकः उत्तरोत्तरधर्मपरिणत्याः। एतस्मादेव भुवनप्रकटाऽपि वैरिभुजदण्डकाण्डचण्डिमाखण्डनैकशौण्डा अपि अशेषविद्यातिशयशालिनः अपि प्राप्ताः लङ्काधिपतिप्रभृतयः विनाशम् । एतस्मादेव अविगणिततृणनिर्विशेषनिजजीवितव्याः, अज्ञातयुक्तायुक्तकर्तव्याः तीक्ष्णदुःखलक्षमपि अभिकाङ्क्षन्ते प्राणिनः। तस्माद् मूषकः इव मार्जारतः, घृतकुम्भः इव हुतवहतः, पतङ्गः इव प्रदीपतः, सारङ्गः इव पञ्चाननतः शुभाऽभिलाषी दूरम् अपक्रामति कुशलः परदारेभ्यः' इति निःशम्य समुत्पन्नगाढपश्चात्तापः, वैराग्यमार्गाऽनुलग्नचित्तः विद्यासिद्धः भणितुमारब्धवान् ‘गोभद्र! साधु
એમ સાંભળી ગોભદ્રે કહ્યું “જો એમ હોય તો પરસ્ત્રીનો પ્રસંગ તજી દે, કારણ કે પરસ્ત્રીગમન એ વૈરપરંપરાનું કારણ છે, અનર્થોનું એ કુલભવન છે, નરક-નગરનો એ માર્ગ છે, દુર્વિનયનો એ બાંધવ છે, પરિભવનું સ્થાન છે, અપકીર્તિની ખાણ છે, પોતાના કુળને મલિન કરવામાં એ મશીના કુચા સમાન છે, પાપપટલનું એ સ્થાન છે, ગુણ-સમૂહનો મૂળથી નાશ કરનાર છે, ઉત્તરોત્તર અધર્મ-પરિણતિને ઉપજાવનાર છે અને વળી એનાથી જ જગતમાં વિખ્યાત છતાં, વૈરીઓનાં પ્રચંડ ભુજદંડનું ખંડન કરવામાં અસાધારણ શૂરવીર છતાં તથા અશેષ વિદ્યાના અતિશયવડે શોભાયમાન છતાં લંકાધિપતિ રાવણ પ્રમુખ ઘણા રાજાઓ વિનાશ પામ્યા તેમજ એનાથી જ પોતાના જીવિતને તૃણ તુલ્ય ગણનાર અને યુક્તાયુક્ત કર્તવ્યથી અજ્ઞાત એવા પ્રાણીઓ તીણ અગણિત દુઃખો પણ માથે વ્હોરી લે છે; માટે માર્જર ને ઉંદરની જેમ, અગ્નિ ને ધૃતકુંભની જેમ, પ્રદીપ ને પતંગની જેમ, સિંહને હરિણની જેમ સુખાભિલાષી કુશળ પુરુષ પરદારા-સંગને દૂરથી જ તજી દે છે. એમ સાંભળતાં ગાઢ પશ્ચાત્તાપ ઉત્પન્ન થવાથી મન વૈરાગ્ય-માર્ગે સંલગ્ન થતાં વિદ્યાસિદ્ધ કહેવા લાગ્યો કે-“હે ગોભદ્ર! બહુજ સારો ઉપદેશ કર્યો, અપાર પાપરૂપ સમુદ્રથી તમે મારો ઉદ્ધાર કર્યો. હવે સ્વદાર-પરિભોગ સિવાય આજન્મ મારે શેષ