________________
७५१
पञ्चमः प्रस्तावः भोयणं, तदुत्तरं च दवावियाई कप्पूरधूलिधूसरपूगीफलदलसणाहाइं तंबोलबीडयाइं । एत्यंतरे विज्जासिद्धेण सिरंमि करकमलं कट्टु भणिओ गोभद्दो, जहा-'पुव्वपडिवन्नं गिण्हसु वरं, नियत्तिउकामोऽहमियाणिं ।' गोभद्देण भणियं
जइ सच्चं चिय तुट्ठो वियरेसु तुमं वरं महाभाग!। ता तं एयाहिं समं पेम्मं सययं वहेज्जासि ।।१।।
एवं कयंमि तुमए विहियं चिय मज्झ चिंतियमसेसं ।
परचित्ततोसदाणाओ दाणमन्नपि किं अत्थि? ||२|| किर सिविबलिहरिचंदप्पमोक्खविस्संभराहिवा पुव्वं ।
नियजीवियदाणेणवि अकरेंसु जणाणमुवयारं ।।३।। फलदलसनाथानि ताम्बूलबीटकानि । अत्रान्तरे विद्यासिद्धेन शिरसि करकमलं कृत्वा भणितः गोभद्रः यथा-पूर्वप्रतिपन्नं गृहाण वरम्, निवर्तितुकामः अहमिदानीम्।' गोभद्रेण भणितं -
यदि सत्यमेव तुष्टः वितर त्वं वरं महाभाग! तदा त्वं एताभ्याम् समं प्रेमं सततं वह ।।१।।
एवं कृते त्वया विहितमेव मम चिन्तितमशेषम ।
परचित्ततोषदानतः दानम् अन्यदपि किमस्ति? ।।२।। किल शिवि-बलि-हरिश्चन्द्रप्रमुखविश्वम्भराऽधिपाः पूर्वम् । निजजीवितदानेनाऽपि अकुर्वन् जनानामुपकारम् ।।३।।
સોપારીના ચૂર્ણ સહિત તેમને પાનનાં બીડાં આપવામાં આવ્યાં. એવામાં વિદ્યાસિદ્ધ અંજલિ જોડી ગોભદ્રને કહ્યું કે-“હે ભદ્ર! પૂર્વે સ્વીકારેલ વર માગી લે. કારણ કે હવે મારે અહીંથી નિવૃત્ત થવાનું છે.” ગોભદ્ર જણાવ્યું
હે મહાભાગ! જો સાચી રીતે તમે સંતુષ્ટ થયા હો તો એ જ વર આપો કે એ રમણીઓ સાથે તમારે સતત स्नेहभाव रामवी. (१)
એમ કરવાથી તમે મારું બધું વાંછિત કર્યું સમજ્જો પરના ચિત્તને સંતોષ પમાડ્યા ઉપરાંત શું અન્ય કાંઇ દાન छ? (२)
બલિ શિવી કે હરિચંદ્ર પ્રમુખ રાજાઓ પૂર્વે પોતાના જીવિતદાનથી પણ લોકોનો ઉપકાર કરી ગયા છે. (૩)