________________
७५०
ता परिमुक्कामरिसं सविसेसं कुणसु खामणमिमीए । रोसावेसो थेवोऽवि होइ अग्गिव्व दुहहेऊ ।।३।।
श्रीमहावीरचरित्रम्
इय भणिए भइणी-सिद्धसंधिसंघडणतुट्टहिययाए । तीए विज्जासिद्धेण खामणा सायरं विहिया ।।४।।
एवं च पण कोवाणुबंधाणं एगजणणीजणियाणं व जायदढपेमाणं तेसिं परोप्परं जंपिराणं महाणसिणीए आगंतूण विन्नत्ता चंदकंता - 'देवि! कुणह पसायं, एह गेहम्मि, निप्फन्ना रसवई, मज्झंदिणमणुपत्तो य भयवं भुवणचक्खू दिणयरोत्ति । एवं च निसामिऊण चंदकंताए भणियं-हे चंदलेहे! भोयणत्थमुवनिमंतेसु पाहुणगे अइकालो वट्टइत्ति', तओ चंदलेहाए उद्वविओ विज्जासिद्धो गोभद्दो य । गया भोयणमंडवं । कयं समगं चिय विविहविच्छित्तिप्पहाणं
तदा परिमुक्ताऽऽमर्षं सविशेषं कुरु क्षामणम् अनया । रोषावेशः स्तोकोऽपि भवति अग्निः इव दुःखहेतुः ||३||
इति भणिते भगिनी-सिद्धसन्धिसङ्घटनतुष्टहृदयया । तया विद्यासिद्धेन क्षामणा सादरं विहिता ||४||
एवं च प्रणष्टकोपानुबन्धानां एकजननीजनितानामिव जातदृढप्रेमाणां तेषां परस्परं जल्पतां माहानसिकया आगत्य विज्ञाता चन्द्रकान्ता 'देवि! कुरु प्रसादं, आगच्छ गृहे, निष्पन्ना रसवती, मध्यदिनम् अनुप्राप्तः च भगवान् भुवनचक्षुः दिनकरः इति । एवं च निःशम्य चन्द्रकान्तया भणितं ' हे चन्द्रलेखे ! भोजनार्थम् उपनिमन्त्रय प्राघुणकौ, अतिकालः वर्तते।' ततः चन्द्रलेखया उत्थापितः विद्यासिद्धः गोभद्रश्च। गताः भोजनमण्डपम्। कृतं समग्रमेव विविधविच्छित्तिप्रधानं भोजनम्, तदुत्तरञ्च दापितानि कर्पूरधूलीधूसरपूगी
માટે રોષ તજી, એની સાથે વિશેષથી ખામણા કર. લેશ પણ રોષાવેશ અગ્નિની જેમ દુઃખના કારણરૂપ થાય छे. (उ)
એમ તેના કહેતાં, પોતાની ભગિની અને વિદ્યાસિદ્ધનો પ્રણયભાવ થવાથી હૃદયમાં સંતુષ્ટ થયેલ એવી ચંદ્રકાંતા સાથે વિદ્યાસિદ્ધે ભારે આદરપૂર્વક ખામણા કર્યા. (૪)
એમ પરસ્પર કોપાનુબંધ નષ્ટ થતાં, જાણે એક માતાપિતાના સંતાન હોય તેમ દૃઢ સ્નેહ ભાવ પ્રગટતાં તેઓ વાતો કરે છે તેવામાં ૨સોયાણીએ આવીને ચંદ્રકાંતાને વિનંતિ કરી કે-‘હે દેવી! મહેરબાની કરી ઘરે ચાલો. રસોઈ તૈયાર છે. જગચ્ચક્ષુ ભગવાનૂ ભાસ્કર મધ્યભાગે આવેલ છે.' એમ સાંભળતાં ચંદ્રકાંતાએ કહ્યું કે-‘હે ચંદ્રલેખા! ભોજનને માટે આ અતિથિઓને નિમંત્રણ કર. વખત વીતી જાય છે.' એટલે ચંદ્રલેખાએ વિદ્યાસિદ્ધ અને ગોભદ્રને ઉઠાડતાં તેઓ ભોજન-મંડપમાં ગયા. ત્યાં વિવિધ શાકાદિવડે અધિક સ્વાદિષ્ટ એવું ભોજન કર્યા પછી કપૂર जने