________________
७४९
पञ्चमः प्रस्तावः नियसु इमं सयणनिव्विसेसं, विहेसु इमेण समं पणयभावं', इय भणियावसाणे निवडिओ चंदलेहाए चलणेसु विज्जासिद्धो, भणिउमारद्धो य-'सुयणु! तारुन्नमएण वा, विज्जाबलावलेवेण वा, अविवेयसुलभदुविणएण वा मए जमवरद्धं तं तुमए मरिसियव्वंति।' चंदलेहाए भणियं'विज्जासिद्ध! अलं खामणेणं, सव्वहा मंदभागिणी अहं जा थेवमेत्तावराहेवि एवंविहमणत्थं काउं ववसिया।
एत्थंतरंमि कइवयचेडीचक्केण परिवुडा झत्ति । विम्हयनिब्भरहियया समागया चंदकंतावि ||१||
ताहे गोभद्देणं विज्जासिद्धो पयंपिओ एवं । जीए कए वइरमिमं तुह ट्ठिया सा इमा सुयणु ।।२।।
इमं स्वजननिर्विशेषम्, विधेहि अनेन समं प्रणयभावम् ‘इति भणिताऽवसाने निपतितः चन्द्रलेखायाः चरणयोः विद्यासिद्धः भणितुमारब्धवान् च 'सुतनो! तारुण्यमदेन वा, विद्याबलाऽवलेपेन वा, अविवेकसुलभदुर्विनयेन वा मया यद् अपराद्धं तत्त्वया मर्षयितव्यम्' इति । चन्द्रलेखया भणितं 'विद्यासिद्ध! अलं क्षामणेन, सर्वथा मन्दभागिनी अहं यत् स्तोकमात्राऽपराधेऽपि एवंविधं कर्तुं व्यवसिता।
अत्रान्तरे कतिपयचेटीचक्रेण परिवृत्ता झटिति। विस्मयनिर्भरहृदया समागता चन्द्रकान्ताऽपि ।।१।।
तदा गोभद्रेण विद्यासिद्धः प्रजल्पितः एवम् । यस्याः कृते वैरमिदं तव स्थिता सा इयम् सुतनुः ।।२।।
સમજી લે. એની સાથે સ્નેહ-ભાવ લાવ.” એમ ગોભદ્ર કહેતાં વિદ્યાસિદ્ધ ચંદ્રલેખાના પગે પડ્યો અને બોલ્યો કેહે સુતનુ! તારૂણ્યમદ, વિદ્યાબલને લીધે ગર્વ કે અવિવેકને સુલભ દુર્વિનયવડે જે કાંઇ મેં તારો અપરાધ કર્યો, તે ક્ષમા કરજે.' ચંદ્રલેખાએ કહ્યું કે-“હે વિદ્યાસિદ્ધ! હવે ખમાવવાથી સર્યું. હું પોતે જ સર્વથા મંદભાગી કે અલ્પમાત્ર અપરાધ છતાં આવા પ્રકારનો અનર્થ કરવા ઉભી થઈ.”
એવામાં થોડી દાસીઓના પરિવાર સાથે હૃદયમાં ભારે વિસ્મય પામતી ચંદ્રકાંતા પણ તરત ત્યાં દાખલ થઇ. (१)
એટલે ગોભદ્ર વિદ્યાસિદ્ધને કહ્યું કે-જેના નિમિત્તે આ વૈર બંધાયું, તે આ રમણી છે; (૨)