________________
७४८
श्रीमहावीरचरित्रम् आयन्निऊण एवं विज्जासिद्धेण जायलज्जेण | भणियं आएसं मे देहि लहुं जमिह कायव्वं ।।१३।।
उप्पहपवन्नमारिसजणबोहणकारणेण निम्मविया ।
वेयत्थमहानिहिणो तुब्भे नूणं पयावइणा ।।१४।। एवं सोऊण गोभद्देण भणियं-'साहु साहु विज्जासिद्ध! को अन्नो एवं वियाणेइ वोत्तुं?, अहवा
को सिसिरइ निसिनाहमंडलं?, को वा चित्तेइ सिहिसिहंडाइं?|
देहसहसमुग्गओ चेव विणओ तुम्हारिसजणाणं ।।१।। उढेसु संपयं कुणसु चंदलेहाए पणामं | चंदलेहे! तुमंपि विमुक्कमच्छरं परिचत्तपुव्वाणुसयं
आकर्ण्य एवं विद्यासिद्धेन जातलज्जेन । भणितं आदेशं मम देहि लघुः यदत्र कर्तव्यम् ।।१३।।
उत्पथप्रपन्नसादृशजनबोधनकारणेन निर्मापिता।
वेदार्थमहानिधयः यूयं नूनं प्रजापतिना ।।१४।। एवं श्रुत्वा गोभद्रेण भणितं 'साधु साधु विद्यासिद्ध! कः अन्य एवं विजानाति वस्तुम्?, अथवा
कः शीतयति निशानाथमण्डलम्?, कः वा चित्रयति शिखिशिखण्डकानि?।
देहसहसमुद्गतः एव विनयः युष्मादृशजनानाम् ।।१।। उत्तिष्ठ साम्प्रतं कुरु चन्द्रलेखां प्रणामम् । चन्द्रलेखे! त्वमपि विमुक्तमत्सरं परित्यक्तपूर्वानुशयं पश्य
એ પ્રમાણે સાંભળતાં વિદ્યાસિદ્ધ લજ્જા પામીને બોલ્યો કે-“હે ભદ્ર!મને સત્વર આદેશ કર કે અહીં શું કરવાનું छ? (१३)
ઉત્પથમાં પ્રવર્તતા મારા જેવા લોકોને બોધ પમાડવા માટે, પ્રજાપતિએ અવશ્ય વેદાર્થના મહાસાગર તારા ठेवाने उत्पन्न या छ.' (१४)
એમ સાંભળી ગોભદ્રે કહ્યું કે “સારું, સારૂં. તે વિદ્યાસિદ્ધ! આમ બોલતાં અન્ય કોને આવડે? અથવા તો
ચંદ્ર-મંડળને કોણ શીતલ બનાવી શકે? મોરના પીંછાને કોણ ચિતરે? તમારા જેવા પુરુષોને તો દેહની સાથે ४ विनय उत्पन थयेट होय छे. (१)
ઉઠો, હવે ચંદ્રલેખાને પ્રણામ કરો. હે ચંદ્રલેખા! તું પણ મત્સર અને પૂર્વના કોપને તજી, એને સ્વજન સમાન