________________
पञ्चमः प्रस्तावः
अलमेत्तो भणिएणं तुम्हं जइ मम गिरंमि पडिबंधो । जइ उत्तमगुणमग्गेण विहरिउं विज्जए विच्छा ।।९।।
जइ ससहरजोण्हासत्यहं च कित्तिं सया समभिलसह । पुव्वाणुस मोत्तुं परोप्परं कुणह ता पणयं ||१०|| जुम्मं ।
अण्णं च-हे विज्जासिद्ध ! पओसमुव्वहंतो कहं न लज्जिहिसि ? । इत्थीस तिहुयणमिवि अवज्झसब्भावसिद्धासु ।।११।।
इतिहास-पुराणपमोक्खसत्थविक्खायमवि इमं तुज्झ । पम्हुट्ठे कीस ? महाणुभाव! कुसलावि मुज्झति ? || १२ ||
अलमेतावद् भणितेन युवयोः यदि मम गिरि प्रतिबन्धः । यदि उत्तमगुणमार्गेण विहर्तुं विद्यते वा इच्छा ।।९।।
७४७
यदि शशधरज्योत्स्नासदृशां च कीर्ति सदा अभिलषथः । पूर्वानुशयं मुक्त्वा परस्परं कुरुतं तदा प्रणयम् ।।१०।। युग्मम्।।
अन्यच्च-हे विद्यासिद्ध! प्रद्वोषमुद्वहन् कथं न लजते । स्त्रीषु त्रिभुवनेऽपि अवध्यसद्भावसिद्धासु ।।११।।
इतिहास-पुराणप्रमुखशास्त्रविख्यातमपि इदं तव ।
विस्मृतं कस्मात् ? महानुभाव ! कुशलाः अपि मुह्यन्ति ||१२||
હવે વધારે કહેવાથી શું? જો તમારે મારા બોલમાં પ્રતિબંધ હોય અને ઉત્તમ ગુણ-માર્ગે વર્તવાની જો તમારી ઇચ્છા હોય, વળી જો ચંદ્રની ચાંદની સમાન નિર્મળ કીર્તિને તમે સદા ઇચ્છતા હો, તો પૂર્વનો કોપ તજી, પરસ્પર स्नेहभाव झरो. (७/१०)
તેમજ હે વિઘાસિદ્ધ! ત્રણે ભુવનમાં અવધ્ય અને સદ્ભાવવડે સિદ્ધ એવી સ્ત્રીઓમાં પ્રદ્વેષ લાવતાં તું કેમ सभ्भ पामतो नथी? ( ११ )
હે મહાનુભાવ! ‘કુશળ જનો પણ મૂઢ બને છે' (= ચંદ્રલેખા ભૂલ કરી શકે) આ વાક્ય ઇતિહાસ અને પુરાણ પ્રમુખ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છતાં તું કેમ ભૂલી ગયો? (૧૨)