________________
७४५
पञ्चमः प्रस्तावः
हे भइणि चंदलेहे! हे विज्जासिद्ध! गुणगणसमिद्ध । जइविहु कुसलत्तणओ तुम्हाण न किंपि वत्तव्यं ।।१।।
तहविहु असरिसपेमप्पबंधसंबंधतरलियमणोऽहं ।
दियभावभूरिजंपिरसभावओ किंपि साहेमि ।।२।। जो तुम्ह परोप्परमेस रोसलेसो कहंपि संभूओ। सो मोत्तव्यो होइत्ति परमवेरिव्व दुहदायी ।।३।।
जेणानलुव्व पढमं नियठाणं दहइ एस वढ्तो। ता अवगासोऽवि कहं दायव्वो होइ एयस्स? ||४||
हे भगिनि चन्द्रलेखे! हे विद्यासिद्ध! गुणगणसमृद्ध! । यद्यपि खलु कुशलत्वात् युवयोः न किमपि वक्तव्यम् ।।१।।
तथापि खलु असदृशप्रेमप्रबन्धसम्बन्धतरलितमनोऽहम् ।
द्विजभावभूरिजल्पनस्वभावतः किमपि कथयामि ।।२।। यः युवयोः परस्परमैषः रोषलेशः कथमपि सम्भूतः । सः मोक्तव्यः भवति इति परमवैरिः इव दुःखदायी ।।३।।
येन अनलः इव प्रथमं निजस्थानं दहति एषः वर्धमानः। तस्माद् अवकाशः अपि कथं दातव्यः भवति एतस्य ।।४।।
હે ભગિની ચંદ્રલેખા! હે ગુણગણ સમૃદ્ધ વિદ્યાસિદ્ધ! તમે પોતે ભારે કુશળ છો તેથી જો કે કંઇ કહેવા જેવું नथी; (१)
છતાં પણ તમારા અસાધારણ પ્રેમબંધથી મારું મન આકૃષ્ટ થતાં અને દ્વિજ જાતિનો સ્વભાવ બહુ બોલવાનો डोपाथी हुं 53वा भाj p. (२)
તમને જે પરસ્પર આ રોષ પ્રગટ થયો છે તે પરમ વૈરીની જેમ દુઃખદાયક હોવાથી ગમે તે રીતે તજવા લાયક छ, (3)
કારણ કે અગ્નિની જેમ વૃદ્ધિ પામતાં એ પ્રથમ તો પોતાના સ્થાનને બાળે છે, તો એને અવકાશ પણ કેમ अपाय? (४)