________________
७४४
श्रीमहावीरचरित्रम् चंदलेहा ताव दिठ्ठो विज्जासिद्धो बाहुबद्धरक्खावलओ वियलियनियलबंधणो महाकोवफुरंताहरो पायडियनिडालभिउडिभासुरोत्ति। तं च दगुण चिंतियमेयाए-अहो कहं रक्खावलयलाभो इमस्स रक्खसस्स?, कहं वा नियडच्छेओ संपत्तो?, अहो अवितक्कियं केरिसमावडियंति?| जायभयावि आगारसंवरणं काऊण तेण समेया समीवमुवगया एयस्स । तेणवि इंतिं दट्टण ईसि पच्छाइयकोवविरागे(गारे?)ण संभासिया, जहा 'भद्दे! उवविस ।' तओ आसणनिसन्नाए चंदलेहाए पुणो कइयवेण उड्डमवलोइऊण भणियमणेण-'अहो कहं पुव्वपरिचिओ गोभद्दो दीसइ?, इओ एहि भद्द!, किं तुमंपि अहमिव एयाए छलणगोयरमुवगओत्ति जेण वाणारसीविमुक्कोवि एत्थ पेच्छिज्जसि?।' गोभद्देण चिंतियं-'अहो गाढो अमरिसो, ता तहा करेमि जहा अवरोप्परं पणयभावो हवइ एसिं, अणुचिया हिओवेहा विसिट्टपुरिसाणं ति। इइ संचिंतिऊण आबद्धकरंजली सो भणिउमाढत्तो
बाहुबद्धरक्षावलयः विगलितनिगडबन्धनः महाकोपस्फुरदधरः प्राकटितललाटभृकुटिभासुरः । तं च दृष्ट्वा चिन्तितम् अनया 'अहो कथं रक्षावलयलाभः अस्य राक्षसस्य?, कथं वा निगडच्छेदः सम्प्राप्तः? अहो! अवितर्कितं कीदृशमाऽऽपतितम्?' इति । जातभयाऽपि आकारसंवरणं कृत्वा तेन समेता समीपमुपागता एतस्य । तेनाऽपि आगच्छन्तीं दृष्टवा इषत् प्रच्छादितकोपविकारेण सम्भाषिता यथा 'भद्रे! उपविश ।' ततः आसननिषण्णायां चन्द्रलेखायां पुनः कैतवेन उर्ध्वमवलोक्य भणितमनेन 'अहो! कथं पूर्वपरिचितः गोभद्रः दृश्यते?, अत्र एहि भद्र!, किं त्वमपि अहमिव एतस्याः छलगोचरमुपगतः येन वाराणसीविमुक्तोऽपि अत्र प्रेक्ष्यते?।' गोभद्रेण चिन्तितम् 'अहो गाढः आमर्षः, तस्मात् तथा करोमि यथा अपरापरं प्रणयभावः भवति एतयोः। अनुचिता हितोपेक्षा विशिष्टपुरुषाणाम्' इति । इति सञ्चिन्त्य आबद्धकराञ्जलिः सः भणितुमारब्धवान् -
ગયાં છે, મહાકોપથી જેના અધર સ્કુરાયમાન છે અને પ્રગટ કરેલ ભાલ-ભ્રકુટીવડે ભીષણ એવો વિદ્યાસિદ્ધ તેણીના જોવામાં આવ્યો. તેને જોતાં ચંદ્રલેખા ચિંતવવા લાગી કે “અહો! આ રાક્ષસને રક્ષાવલય ક્યાંથી મળ્યું? અને બંધનનો ઉચ્છેદ કેમ થઈ ગયો? અહો! આ તો અણધારી આપદા આવી પડી.' એમ ભયભીત થયા છતાં આકાર ગોપવી, ગોભદ્ર સહિત ચંદ્રલેખા તેની પાસે આવી. એટલે તેને આવતી જોઇ કંઈક કોપના હાવભાવ ગોપવી વિદ્યાસિદ્ધ પણ તેને બોલાવી કે-“હે ભદ્ર! બસ.' પછી ચંદ્રલેખા આસન પર બેઠી ત્યારે કંઇક મૈતવ-કપટથી ઊંચે જોઇ વિદ્યાસિદ્ધ કહ્યું કે-“અહો! આ પૂર્વ-પરિચિત ગોભદ્ર કેમ દેખાય છે? હે ભદ્ર! અહીં આવ. શું મારી જેમ તું પણ એના જળમાં ફસાયો છે? કે વાણારસીમાં મૂક્યા છતાં અહીં દેખાય છે.” ગોભદ્ર વિચારવા લાગ્યો કે-“અહો! આ તો ગાઢ દ્વેષ લાગે છે, તો હું એવો ઉપાય લઉં કે એમનો પરસ્પર પ્રણયભાવ બંધાય. હિતની ઉપેક્ષા કરવી તે વિશિષ્ટ પુરુષોને અનુચિત છે.” એમ ધારી, અંજલિ જોડીને ગોભદ્ર કહેવા લાગ્યો કે