________________
७४३
पञ्चमः प्रस्तावः
सुहासणत्थो हरिसुल्लसियलोयणाए पुच्छिओ- 'अज्ज! कत्तो कहं वा समागओऽसित्ति?।' तेणावि से साहिओ सामन्त्रेण वृत्तंतो। चंदलेहाए भणियं - 'सुटु कयं तुमए जमेत्थ पत्थावे समागओऽसि, जओ अम्ह पडिपुन्ना इयाणि सव्वे मणोरहा।' गोभद्देण भणियं-'कहं चिय? ।' तीए भणियं - 'जं तइया तुमए मम बंभचेरखंडणा रक्खिया तेण सत्तरत्तपज्जंते सम्ममाराहिज्जमाणा सिद्धा भगवई सयंपभाभिहाणा विज्जा | सो य दुट्ठविज्जासिद्धो ईसाणचंदो सव्वकामुयरक्खावलयविहूणो जण्हुकन्नाजलमज्झगओ झसोव्व विवसो पाविओ।' गोभद्देण भणियं-‘कहमियाणि सो संठविओ ? ।' तीए भणियं - 'जहा दुट्टकरिवरो ।' तेण भणियं'किमित्थं पुण तहा धरिज्जइ ? ।' तीए भणियं - 'कसिणचउद्दसीए चंडिगाए बलिविहाणत्थं ।' गोभद्देण भणियं-‘जइ एवं ता दंसेसु तं थेवदिणपरिचियत्तणेण तेण समं मे किंपि वत्तव्वमत्थि ।' तीए भणियं-'को दोसो?, एहि जेण दंसेमि । तओ पट्टियाइं गंतुं, जाव य केत्तियमेत्तमंतरमुवगया
सुखासनस्थः हर्षोल्लसितलोचनया पृष्टः 'आर्य! कुतः कथं वा समागतः असि ? ।' तेनाऽपि तस्यै कथितः सामान्येन वृत्तान्तः। चन्द्रलेखया भणितं 'सुष्ठु कृतं त्वया यदत्र प्रस्तावे समागतः असि, यतः अस्माकं प्रतिपूर्णाः इदानीं सर्वे मनोरथाः । 'गोभद्रेण भणितं 'कथमेव ? । तया भणितं ' यत्तदा त्वया मम ब्रह्मचर्यखण्डना रक्षिता तेन सप्तरात्रिपर्यन्ते सम्यग् आराध्यमाना सिद्धा भगवती स्वयम्प्रभाऽभिधाना विद्या । सः च दुष्टविद्यासिद्धः ईशानचन्द्रः सर्वकामुकरक्षावलयविहीनः जनुकन्याजलमध्यगतः झषः इव विवशः प्राप्तः । गोभद्रेण भणितं ‘कथमिदानीं सः संस्थापितः ? ।' तया भणितं 'यथा दुष्टकरिवरः । तेन भणितं किमित्थं पुनः तथा ध्रियते ?।' तथा भणितं 'कृष्णचतुर्दश्यां चण्डिकायाः बलिविधानाय ।' गोभद्रेण भणितं ' यद्येवं तदा दर्शय तं, स्तोकदिनपरिचितत्वेन तेन समं मम किमपि वक्तव्यमस्ति ।' तया भणितं 'कः दोषः ?, एहि येन दर्शयामि।' ततः प्रस्थितानि गन्तुं यावच्च कियन्मात्रमन्तरमुपगता चन्द्रलेखा तावद् दृष्टः विद्यासिद्धः
તેને બેસારી, હર્ષથી વિકાસ પામતા લોચને ચંદ્રલેખાએ પૂછ્યું કે-‘હે આર્ય! ક્યાંથી અને શી રીતે તું અહીં આવી ચડ્યો?’ ત્યારે તેણે પણ ચંદ્રલેખાને સામાન્ય રીતે વૃત્તાંત કહી સંભળાવ્યો. ચંદ્રલેખાએ કહ્યું-‘તમે સારૂં કર્યું કે આ અવસરે અહીં આવી ચડ્યા, કારણકે હવે અમારા મનોરથ બધા પૂર્ણ થયા.’ ગોભદ્ર બોલ્યો-‘તે શી રીતે?’ તે બોલી-‘તે વખતે તમે મને જે બ્રહ્મચર્યના ખંડનથી બચાવી તેથી સાત રાત્રિ પર્યંત બરાબર આરાધતાં ભગવતી સ્વયંપ્રભા નામે વિદ્યા સિદ્ધ થઇ, અને તે દુષ્ટ વિઘાસિદ્ધ ઇશાનચંદ્ર સર્વ કામુક રક્ષાવલયહીન થઈ, ગંગાના જળમાં પડતાં મત્સ્યની જેમ પરવશ થયેલ તે અમને પ્રાપ્ત થયો.' ગોભદ્રે કહ્યું-‘અત્યારે તેને કેવી રીતે રાખ્યો છે?’ તે બોલી-‘દુષ્ટ ગજ-હાથીને ૨ખાય તેમ.' તેણે કહ્યું-‘હવે તેને આમ પકડી કેમ રાખ્યો છે?' તે બોલી-‘કૃષ્ણ ચતુર્દશીએ ચંડિકાના બલિ-વિધાન માટે.' ગોભદ્ર બોલ્યો-‘જો એમ હોય તો તે મને બતાવ, કારણ કે થોડા દિવસના પરિચયને લીધે મારે તેને કંઇક કહેવાનું છે.' તે બોલી-‘તેમાં શી હ૨કત છે? ચાલ બતાવું.' પછી તે બંને ચાલ્યા અને જેટલામાં ચંદ્રલેખા કંઇક આગળ ચાલી તેટલામાં રક્ષાવલય જેણે ભુજાએ બાંધેલ છે, દૃઢ બંધન જેનાં તૂટી