________________
७४२
श्रीमहावीरचरित्रम् ___एत्यंतरे डमडमिरडमरुयनिनायभरियभुयणंतराला, वराभरणकिरण-विच्छुरियनहंगणा, दिव्वविमाणारूढा पविट्ठा चंदलेहा य चंदकंता य। तओ गोभद्देण भणियं-'विज्जासिद्ध! कहमिहिं तुमं एयासु वट्टिस्ससि? ।' विज्जासिद्धेण भणियं-'जहा सत्तुसु वट्टिज्जइ ।' गोभद्देण भणियं-'अज्ज! मामेवं जंपसु, जओ विसवलिव्व वढती वेरपरंपरा न कोसल्लमावहइ', विज्जासिद्धेण भणियं-'ता किं कीरइ?, विवक्खाभिभवेणेव अत्तणो अवस्थाणंति, नहि निसासंतमसमखंडिऊण पभवइ मायंडमंडलं, नेव य पंकत्तणमपावेऊण धूलिपडलं चिरावत्थाणं बंधेइ सलिलं ।' गोभद्देण भणियं-'अत्थि च्चिय एस ववहारो, परं मम वयणोवरोहेण ताव उदासीणेण होयव् तुमए।' विज्जासिद्धेण भणियं-'जं तुमं जाणासि ।' एवं वुत्ते जणेण अमुणिज्जंतो तत्तो सो नीहरिऊण पट्ठिओ तमंदिराभिमुहं| इंतो य दिट्ठो चंदलेहाए, रयणियरप्पगासदिट्ठरूवाणुमाणेण य जायपच्चभिन्नाणाए तीए गाढमालिंगिऊण
अत्रान्तरे 'डमडम'डमरुनिनादभृतभुवनाऽन्तराला, वराऽऽभरणकिरणविच्छुरितनभाङ्गणा, दिव्यविमानाऽऽरूढा प्रविष्टा चन्द्रलेखा च चन्द्रकान्ता च । ततः गोभद्रेण भणितं 'विद्यासिद्ध! कथमिदानीं त्वं एनयोः वर्तिष्यति?। विद्यासिद्धेन भणितं 'यथा शत्रुषु वृत्यते।' गोभद्रेण भणितं 'आर्य! मा मा एवं जल्प, यतः विषवल्ली इव वर्धमाना वैरपरम्परा न कौशल्यमाऽऽवहति। विद्यासिद्धेन भणितं 'तदा किं क्रियते?', विपक्षाऽभिभवेन एव आत्मनः अवस्थानम्, न हि निशासत्तमः अखण्डयित्वा प्रभवति मार्तण्डमण्डलम्, नैव च पङ्कत्वम् अप्राप्य धूलीपटलं चिराऽवस्थानं बध्नाति सलिलम्।' गोभद्रेण भणितम् 'अस्ति एव एषः व्यवहारः, परं मम वचनाऽवरोधेन तावद् उदासीनेन भवितव्यम् त्वया। विद्यासिद्धेन भणितं 'यत्त्वं जानासि ।' एवं उक्ते जनेन अज्ञायमानः तस्मात् सः निहृत्य प्रस्थितः तन्मन्दिराऽभिमुखम् । आगच्छन् च दृष्टः चन्द्रलेखया, रजनीकरप्रकाशदृष्टरूपाऽनुमानेन च जातप्रत्यभिज्ञानया तया गाढमाऽऽलिङग्य
એવા અવસરે વાગતા ડમરૂના નાદવડે ભુવનના અંતરાલને ભરનાર, પ્રવર આભરણના કિરણોથી ગગનાંગણને વિચિત્ર બનાવનાર તથા દિવ્ય વિમાન પર આરૂઢ થયેલ એવી ચંદ્રલેખા અને ચંદ્રકાંતા દાખલ થઇ. તેવામાં ગોભદ્ર જણાવ્યું “હે આયી હવે તમે એમની સાથે કેમ વર્તશો?’ વિદ્યાસિદ્ધ બોલ્યો-“શત્રુ પ્રત્યે જેમ વર્તીએ તેમ.” ગોભદ્ર કહ્યું- હે આય! એમ ન બોલો, કારણ કે વિષલતાની જેમ વધતી જતી વૈર-પરંપરાથી સારું શું થવાનું?' વિદ્યાસિદ્ધ જણાવ્યું તો શું કરવું? વિપક્ષશત્રુને પરાભવ પમાડવાથી જ પોતાની સ્થિતિ સંભવે, રાત્રિના અંધકારને પરાસ્ત કર્યા વિના સૂર્ય-મંડલ આગળ પ્રગતિ કરતું નથી અને પંકપણાને પામ્યા સિવાય ધૂલિપટલ, લાંબા વખતને માટે સલિલને બાંધી-અટકાવી શકતું નથી. એટલે ગોભદ્રે કહ્યું-“જો કે વ્યવહાર તો એ જ છે, છતાં મારા વચનના આગ્રહથી તમારે અત્યારે ઉદાસીન થઇને રહેવું.' વિદ્યાસિદ્ધ બોલ્યો-“તે તમે જાણો.” એમ તેના બોલતાં, લોકો ન જાણે તેમ ત્યાંથી નીકળી, તે ભવન ભણી ગોભદ્ર ચાલ્યો. એવામાં ચંદ્રલેખાએ તેને આવતો જોયો. એટલે ચંદ્રપ્રકાશને લીધે પૂર્વે જોયેલ રૂપના અનુમાનથી બરાબર ઓળખી લેતાં તેણે ગાઢ આલિંગનપૂર્વક શુભ આસને