SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमः प्रस्तावः ७४१ इमी सद्धिं वेराणुबंधो ?', विज्जासिद्धेण भणियं - 'जं तइया विमाणमारुहिय समागयाए जेट्ठभइणीए चंदकंताभिहाणाए मए बला परिभोगो कओ त्ति । गोभद्देण भणियं - 'कहं पुण चिंतियमेत्तसमत्थवत्थुलाभेऽवि संपयं तुह एरिसं अचिंतणिज्जं विसममावडियं ?।' विज्जासिद्धेण भणियं-‘देवयादिन्नरक्खावलयविरहो एत्थ कारणं, परं भद्द! तुमए नित्थारिओऽहं इमाओ आवयाओ, साहु साहु तुह वियक्खणत्तणस्स, एरिसमवत्थंतरनिवडियस्स न तहा जाया मह देहपीडा जहा तुह अद्दंसणेणं । मन्ने इह भवे च्चिय पसन्ना भागिरही देवी जीए तुमं अणुवचरियपरूढपणओ मित्तो पणामिओ, ता बाढं पसन्नं मे मणो, वरेसु जहा पियंति भणिए गोभद्देण भणियं-'अज्ज! देवो वऽण्णो जाणइ कोवि अणुवचरियपरूढपणओ कस्सवि मित्तो पणामिओ ।' विज्जासिद्धेण भणियं - 'अलं इमीए संकहाए, वरेहि जहिच्छियं वरं ।' गोभद्देण भणियं - 'महापसाओ, पत्थावे वरिस्सामि ।' विमानमारुह्य समागतायाः ज्येष्ठभगिन्याः चन्द्रकान्ताऽभिधानायाः मया बलात् परिभोगः कृतः' इति । गोभद्रेण भणितं ‘कथं पुनः चिन्तितमात्र- समस्तवस्तुलाभेऽपि साम्प्रतं तव एतादृशम् अचिन्तनीयं विषमम् आपतितम् ? ।' विद्यासिद्धेन भणितं 'देवतादत्तरक्षावलयविरहः अत्र कारणम्, परं भद्र! त्वया निस्तारितः अहं अस्याः आपदः, साधु साधु तव विचक्षणत्वस्य एतादृशम् अवस्थान्तरनिपतितस्य न तथा जाता मम देहपीडा यथा तव अदर्शनेन । मन्ये इह भवे एव प्रसन्ना भागीरथी देवी यया त्वम् अनुपचरितप्ररूढप्रणयः मित्रः अर्पितः । तस्माद् बाढं प्रसन्नं मम मनः, वरय यथाप्रियम्' इति भणिते गोभद्रेण भणितं 'आर्य! देवः वाऽन्यः जानाति कोऽपि अनुपचरितप्ररूढप्रणयं कस्मै अपि मित्रं अर्पितः । विद्यासिद्धेन भणितं 'अलं अनया सङ्कथया, वरय यथेच्छितं वरम् ।' गोभद्रेण भणितं 'महाप्रसादः, प्रस्तावे वरिष्यामि ।' ચંદ્રકાંતાની સાથે મેં જે બળાત્કારથી વિલાસ કર્યો એ જ મુખ્ય કારણ.’ ગોભદ્ર બોલ્યો-‘માત્ર ચિંતન કરતાં સમસ્ત વસ્તુ પ્રાપ્ત થાય, તેમ છતાં અત્યારે તારી આવી અચિંતનીય વિષમાવસ્થા કેમ?' વિદ્યાસિદ્ધે જણાવ્યું-‘દેવતાએ આપેલ રક્ષાવલય મારી પાસે ન હોવાથી તેમ થયું; પરંતુ ભદ્ર! તેં મને આ આપદાથી બચાવ્યો. તારી વિચક્ષણતા બહુ જ શ્રેષ્ઠતા પામી. તને ન જોવાથી જે મને દુઃખ થતું તેવું દુઃખ આવી વિષમ દશામાં પડતાં મને ન થયું. હું ધારૂં છું કે ભાગીરથી દેવી આ જ ભવમાં પ્રસન્ન થઇ કે જેણે અનુપમ ચારિત્ર અને પ્રગટ પ્રણયશાળી તારા જેવો મિત્ર મને મેળવી આપ્યો. આથી મારું મન અતિપ્રસન્ન થયું છે, માટે યથેષ્ટ વર માગી લે.' એમ તેના કહેતાં ગોભદ્ર બોલ્યો-‘હે આર્ય! દેવની જેમ અન્ય કોઈ પણ જાણી શકે કે અનુપમ ચરિત્ર તથા પ્રેમયુક્ત મિત્ર કોને મળ્યો?' વિદ્યાસિદ્ધે કહ્યું-‘હે ભદ્ર! હવે આ સંકથાથી સર્યું. યથેષ્ટ વર તું માગી લે.' ગોભદ્ર બોલ્યો-‘આપની મોટી મહેરબાની, હું તે અવસરે માગી લઇશ.'
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy