________________
७४०
श्रीमहावीरचरित्रम् विज्जासिद्धेण भणियं-'गोभद्द! अलं विसाएण, लहुं बंधेहिं मम बाहुमूले रक्खावलयं ।' 'जमज्जो आणवेइत्ति भणिऊण बद्धमणेण। एत्यंतरे तडयडत्ति विहडियाइं नियलाइं, जाओ पगुणसरीरो, पुच्छिओ गोभद्देण-'अज्ज! को एस वुत्तंतो?, कहिं नईनिमज्जणं? कहिं एत्थ आगमणं?, कहं वा एस निरोहो?, बाढं कोऊहलाउलं मम हिययं, साहेसु परमत्थं ।' विज्जासिद्धेण भणियं-साहेमि, जं तइया तरलत्तणेण विसुमरियजुत्ताजुत्तवियारो दिव्वमाहप्पमप्पिऊण तुह रक्खावलयं पविट्ठोऽम्हि गंगाजले तस्स फलमेयं ।' गोभद्देण भणियं-'कहं?', सो भणइ-'जाव किर तत्थ मुहुत्तमेत्तं पाणायाम काऊण ठिओ ताव सहसच्चिय अच्चंतं सरीरविबलत्तणं लंभिऊण तुम्हारिसेहिं अपेच्छिज्जमाणो उक्खित्तो अहं एयगिहसामिणीए पुव्ववेराणुबंधमुव्वहंतीए चंदलेहाभिहाणाए जोगिणीए, उवणीओ एत्थ हाणे, दढं निजंतिओ निगडाईहिं।' गोभद्देण भणियं-'अज्ज! केण पुण कारणेण
विद्यासिद्धेन भणितं 'गोभद्र! अलं विषादेन, लघुः बधान मम बाहुमूले रक्षावलयम्।' 'यदाऽऽर्यः आज्ञापयति' इति भणित्वा बद्धमनेन । अत्रान्तरे तड्तडिति विघटितानि निगडानि, जातः प्रगुणशरीरः, पृष्टः गोभद्रेण 'आर्य! कः एषः वृत्तान्तः?, कुत्र नदीनिमज्जनम्?, कुत्र अत्र आगमनम्?, कथं वा एषः निरोधः? बाढं कौतुहलाऽऽकुलं मम हृदयम्, कथय परमार्थम्।' विद्यासिद्धेन भणितं 'कथयामि, यत्तदा तरलत्वेना विस्मृतयुक्तायुक्तविचारः दिव्यमाहात्म्यम् अर्पयित्वा तव रक्षावलयं प्रविष्टः अहं गङ्गाजले तस्य फलमेतत् ।' गोभद्रेन भणितं 'कथम्?।' सः भणति यावत्किल तत्र मुहूर्त्तमात्रं प्राणायामं कृत्वा स्थितः तावत् सहसा एव अत्यन्तं शरीरविबलत्वं लब्ध्वा युष्मादृशैः अप्रेक्ष्यमाणः उत्क्षिप्तः अहं एतद्गृहस्वामिन्या पूर्ववैरानुबन्धमुद्वहत्या चन्द्रलेखाऽभिधानया योगिन्या, उपनीतः अत्र स्थाने, दृढं नियन्त्रितः निगडादिभिः।' गोभद्रेण भणितं 'आर्य! केन पुनः कारणेन अनया सह वैरानुबन्धः?| विद्यासिद्धेन भणितं 'यद् तदा
વિદ્યાસિદ્ધ બોલ્યો-“હે ગોભદ્ર! વિષાદ કરવાથી શું? તું મારી ભુજાના મૂળમાં સત્વર રક્ષાવલય બાંધ.” ત્યારે “જેવી આપની આજ્ઞા' એમ કહેતાં તેણે રક્ષાવલય બાંધ્યું. એવામાં તેનાં બધાં બંધનો તડતડાટ દઇને તૂટી પડ્યાં અને વિદ્યાસિદ્ધ સ્વસ્થ થયો. પછી ગોભદ્રે પૂછ્યું કે “હે આય! આ શી હકીકત છે? ક્યાં નદીમાં નિમજ્જન અને ક્યાં અહીં આગમન? અથવા આ બંધન કેમ?” મને તો આ બાબતમાં ભારે કૌતૂહલ થાય છે. એમાં પરમાર્થ શો છે? તે કહો.” એટલે વિદ્યાસિદ્ધ જણાવ્યું કે-“કહું છું, સાંભળ. તે વખતે ચપળતા-ઉતાવળથી યુક્તાયુક્તનો વિચાર કર્યા વિના દિવ્ય માહાભ્યયુક્ત રક્ષાવલય તને આપીને હું ગંગાના જળમાં પડ્યો, તેનું આ ફળ.” ગોભદ્ર બોલ્યો‘તે શી રીતે?' તેણે કહ્યું-“જેટલામાં હું ત્યાં મુહૂર્તમાત્ર પ્રાણાયામ કરતો રહ્યો તેટલામાં તરત જ શરીર અત્યંત નિર્બળ થઇ જતાં, તમારા જેવા ન જોઇ શકે તેમ પૂર્વના વૈરાનુબંધને ધારણ કરતી, આ ઘરની સ્વામિની ચંદ્રલેખા જોગણીએ મને ઉપાડ્યો અને અહીં લાવી, મને દઢ બંધનોથી બાંધી મૂક્યો.' ગોભદ્ર બોલ્યો-“હે આય! એની સાથે વૈરાનુબંધ શા કારણે થયો?' વિદ્યાસિદ્ધ કહ્યું. તે વખતે વિમાન પર આરૂઢ થઇને આવેલ એની જ્યેષ્ઠ ભગિની