SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ७३९ पञ्चमः प्रस्तावः इय जाव मरणभयकंपमाणदेहो स चिंतइ ससोगो । तुरियं ताव पुणोऽविहु विज्जासिद्धेण वाहरिओ ।।४।। गोभद्द! भद्द किं कुणसि विब्भमं नत्थि तुज्झ भयमेत्थ | पुव्वोवणीयमहुणा रक्खावलयं समप्पेसु ।।५।। इय भणिए गोभद्दो वीसत्थो अइगओ समीवंमि । पेच्छइ विज्जासिद्धं विविहपयारेहिं अवरुद्धं ।।६।। ___ अह सो तं दट्ठणं वाहाऊललोयणो भणइ एवं। हा अज्ज! तुज्झवि कहं दुत्थावत्था समोत्थरइ? |७ ।। इति यावद् मरणभयकम्पमानदेहः सः चिन्तयति सशोकः । त्वरितं तावत् पुनरपि खलु विद्यासिद्धेन व्याहृतः ।।४।। गोभद्र! भद्र! किं करोषि विभ्रमं नास्ति तव भयमत्र । पूर्वोपनीतमधुना रक्षावलयं समर्पय ।।५।। इति भणिते गोभद्रः विश्वस्था अतिगतः समीपम्। प्रेक्षते विद्यासिद्धं विविधप्रकारैः अवरुद्धम् ||६|| अथ सः तं दृष्ट्वा बाष्पाऽऽकुललोचनः भणति एवम्। हा आर्य! तवाऽपि कथं दुःस्थाऽवस्था समवस्तृणोति ।।७।। એ પ્રમાણે મરણના ભયથી શરીરે કંપતાં શોકસહિત તે જેટલામાં વિચાર કરે છે તેટલામાં ફરીને પણ विधासिद्ध तेन तरत पोसाव्यो-(४) હે ગોભદ્ર! આમ વિભ્રમ કેમ લાવે છે? અહીં તને ભય નથી. પૂર્વે લીધેલ રક્ષાવલય મને અત્યારે સોંપી દે.' (५) એમ તેના બોલતાં ગોભદ્ર વિશ્વસ્ત થઇને તેની પાસે આવ્યો. ત્યાં વિવિધ પ્રકારે બંધાયેલ એવો વિદ્યાસિદ્ધ तना diwi व्यो, (७) એટલે તેને જોતાં આંખમાં આંસુ લાવીને ગોભદ્ર કહેવા લાગ્યો કે-હા! આયી તારી પણ આવી દુરવસ્થા કેમ ?' (७)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy