SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ હોય તો ઉપેક્ષા ન કરવી ફલિત થાય છે. જેને સ્વાત્મકલ્યાણ કરવું છે તેણે બાહ્યજગત પ્રત્યે સર્વથા ઉદાસીન બની જવું પડશે અને સ્વાત્માનું સતત અનુસંધાન કેળવવું પડશે. આવું અણમોલ આધ્યાત્મિક રહસ્ય દૂઈજ્જત તાપસની સાથેના પરમાત્માના પ્રસંગમાંથી મળે છે. ઉપસર્ગ' શબ્દ સાંભળતા જ પામર જીવોને એક વાર જારી આવી જાય. વળી મહાવીર મહારાજા ઉપર આવેલા ઉપસર્ગો એક અચ્છેરા સમાન રહેલા છે. કે જેની વાત કરતા શાસ્ત્રકારો જણાવે છે કે એક પણ ઉપસર્ગ જો સામાન્ય માણસ ઉપર આવે તો તે જીવી ન શકે. આવા કાતીલ બાહ્ય ઉપસર્ગોનું વર્ણન એકબાજુ પૂ. ગુણચંદ્રગણીજીએ રોચક રૂપે કરેલ છે તો બીજી બાજુ આચારાંગજીમાં પ્રભુની આંતરિક ધીરતા અને વીરતા પણ સુંદર રીતે બતાવવામાં આવી છે. તેને જાણ્યા વિના કદાચ આ ચરિત્ર અધુરું ગણાશે માટે તેના કેટલાક અંશો અત્ર રજૂ કરૂં . સે સયં પવેસિયા જ્ઞા! (આ. ૯/૧/૪૭) સ: ભવાન સ્વયમાત્મના વૈરાગ્યમાત્માનું પ્રવેશ્ય ધર્મધ્યાને જીવનધ્યાને વા ધ્યાયતિ (ટીકા) = ભગવાન પોતે જ વૈરાગ્યમાં આત્માને પ્રવેશ કરાવીને ધર્મધ્યાન અથવા શુક્લધ્યાનને ધરતા હતા. * Tચ્છ બાયપુત્તે અરસરળયા (આ. ૯/૧/૫૧) विशोको विगतहर्षश्च भगवान् तान् मिथः कथाऽवबद्धात् मध्यस्थोऽद्राक्षीत । = શોક અને હર્ષ રહિત ભગવાન પરસ્પર વાતો કરતા તેઓને મધ્યસ્થ રહીને જોતા હતા. * frq gયા રામો વહિં વંમિયા મુહુરા 11 (આ. ૯/૨/૭૦) संसारपातायऽयं प्रमाद इत्येवमवगच्छन् पुनरप्रमत्तो भगवान् संयमस्थानेनोत्थितवान् । = ઉઘ ઉડાડવા પ્રભુ કડકડતી ઠંડી રાત્રિમાં મુહૂર્ત સુધી બહાર જઈ આવતા. = પ્રમાદ સંસારમાં પાડનાર છે, એવું જાણતા પ્રભુ અપ્રમત્ત થઇને સંયમસ્થાનોમાં ચડતા ગયા. ગ ામ માવે તે દિયાસણ મિસમેન્બા (આ. ૯/૩/૮૭) = ગ્રામજનોના કાંટા જેવા વચનો પણ ભગવાન નિર્જરાનો હેતુ સમજીને સહન કરતા હતા. * ૧ પુનઃ માવતઃ વાવિત વોર્મનચમુદ્યતે (આ. ૯/૪/૧૦૧, ટીકા) = ભગવાનને કહી અશુભ વિચારો આવ્યા નથી. * નક્કે પિંડે નક્કે વિUI (આ. ૯૪/૧૦૭). नाप्यलब्धे अपर्याप्तेऽशोभने वाऽऽत्मानमाहारदातारं वा जुगुप्सते। = ભોજન ન મળે, ઓછુ મળે કે બરાબર ન મળે તો પોતાની, ભોજનની કે દાતારની નિંદા ભગવાન કરતા ન હતા. * ૧ પમાય સપિ વ્વિત્થા I (આ. ૯/૪/૧૦૯) = એક વાર પણ પ્રભુએ પ્રમાદ કે કષાય કર્યો નથી. મુ. નિર્મલયશ વિજય
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy