SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ७३७ पञ्चमः प्रस्तावः आधारवसेण धुवं गुणोदया, न उण जहा तहा होति। सलिलंपि सिप्पिसंपुडपडियं मुत्ताहलं होइ ।।४।। इय एवं भावितो तमेक्कचित्तेण सो निराणंदो। - जालंधरमणुपत्तो कमेण अविलंबियगईए ।।५।। तव्वासिजणं च पुच्छिंतो पविठ्ठो चंदकंताए गिहे। सुन्नप्पायं च तं दद्दूण भणिया दुवारट्ठिया गेहरक्खिया, जहा-'भद्दे! किमेत्थ कोऽवि न दीसइ।' तीएवि बहिरत्तणेण वयणमसुणमाणीए दंसिया नियसवणा। तेणावि बहिरित्ति नाऊण जंपियं महया सद्देण । एत्यंतरे समीवगिहट्ठिएण ईसाणचंदविज्जासिद्धेण सुणिओ सो सद्दो, पच्चभिन्नाओ य। तओ भणिओ सो-'गोभद्द! इओ इओ एहि, इहाहं निवसामि।' गोभद्दोऽवि ससंभमं वयणमेयं आधारवशेन ध्रुवं गुणोदयाः, न पुनः यथा तथा भवन्ति । सलिलमपि शुक्तिसम्पुटपतितं मुक्ताफलं भवति ।।४।। इत्येवं भावयन् तदेकचित्तेन सः निरानन्दः। जालन्धरमनुप्राप्तः क्रमेण अविलम्बितगत्या ।।५।। ___ तद्वासिजनं च पृच्छन् प्रविष्टः चन्द्रकान्तायाः गृहे। शून्यप्रायं च तद् दृष्ट्वा भणिता द्वारस्थिता गृहरक्षिका, यथा 'भद्रे! किमत्र कोऽपि न दृश्यते?। तयाऽपि बधिरत्वेन वचनम् अश्रुण्वत्या दर्शिते निजश्रवणे। तेनाऽपि 'बधिरा' इति ज्ञात्वा जल्पितं महता शब्देन । अत्रान्तरे समीपगृहस्थितेन ईशानचन्द्रविद्यासिद्धेन श्रुतः सः शब्दः, प्रत्यभिज्ञातश्च । ततः भणितवान् सः ‘गोभद्र! इतः इतः एहि, इह अहं निवसामि।' गोभद्रोऽपि ससम्भ्रमं वचनमेतद् निःशम्य कथं विद्यासिद्धः इव मां व्याहरति? - इति जातशङ्कः यावत् ગુણોદય પણ અવશ્ય આધારના યોગ થાય છે, પરંતુ જેમ તેમ તે ન થાય. સલિલ પણ છીપના સંપુટમાં ५उतi ते भुता-मोती थवा पामे छे.' (४) એમ ચિંતવતાં અને તેમાં જ એકચિત્ત લગાવી, અવિલંબિત ગતિએ જતાં, ખેદયુક્ત એવો તે અનુક્રમે જાલંધર नगरमा पोथ्यो, (५) ત્યાંના નિવાસી લોકોને પૂછતાં તે ચંદ્રકાંતાના ઘરમાં પેઠો. તે શૂન્ય જોઇને દ્વાર પર બેઠેલ ગૃહરક્ષિકાને તેણે પૂછ્યું કે-“હે ભદ્ર! કેમ અહીં કોઇ દેખાતું નથી?” એટલે તેણે પણ બધિરપણાને લીધે વચન સાંભળવામાં ન આવતાં પોતાના શ્રવણ બતાવ્યા. જેથી “આ તો બધિર છે, એમ સમજીને તેણે મોટા શબ્દ અવાજ કર્યો. એવામાં પાસેના ઘરમાં રહેલ ઈશાનચંદ્ર વિદ્યાસિદ્ધ તે શબ્દ સાંભળ્યો અને ઓળખી લીધો. પછી તેણે બોલાવતા કહ્યું કે - “હે ગોભદ્ર! આ બાજુ આવ. હું અહીં રહું છું.' ત્યારે ગોભદ્ર પણ એકદમ તે વચન સાંભળતાં કેમ વિદ્યાસિદ્ધની જેમ
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy