________________
७३६
श्रीमहावीरचरित्रम् ___ता गच्छामि जालंधरं, पेच्छामि चंदलेहाए भणियं पणयंति विभाविऊण तमभिमुहं गंतुं पयट्टो, गच्छंतेण य संपत्ते मज्झण्हसमए विज्जासिद्धभोयणाइललियं सुमरणमाणेण अंसुजलाविललोयणजुयलेण चिंतियमणेण
तारिसजणदुस्सहविरहजलणजालातविज्जमाणंपि। अज्जवि न लज्जसि वज्जघडिय! निल्लज्ज हयहियय! ।।१।।
तथा-तं चिय महप्पभावं रक्खावलयं इमो य सो समओ।
तेणेक्केणेव विणा सुन्नं सव्वं दिसापडलं ।।२।। अहवा रक्खावलएवि होज्ज निप्पुन्नयस्स किं मज्झ? | चिंतामणिलाभेऽविह सीयइ विमुहो विही जस्स ।।३।। तस्माद् गच्छामि जालन्धरं, प्रेक्षे चन्द्रलेखायाः भणितं प्रणयम्-इति विभाव्य तदभिमुखं गन्तुं प्रवृत्तवान्, गच्छता च सम्प्राप्ते मध्याह्नसमये विद्यासिद्धभोजनादिललितं स्मरता अश्रुजलाऽऽविललोचनयुगलेन चिन्तितमनेन
तादृशजनदुःसहविरहज्वलनज्वालातप्यमानमपि । अद्याऽपि न लजसे वज्रघटित! निर्लज्ज हतहृदय! ।।१।।
तथा तदेव महाप्रभावं रक्षावलयम् अयञ्च सः समयः ।
तेन एकेनैव विना शून्यं सर्वं दिक्पटलम् ।।२।। अथवा रक्षावलयेऽपि भवेत् निष्पुण्यस्य किं मम?। चिन्तामणिलाभेऽपि खलु सीदति विमुखः विधिः यस्य ।।३।।
માટે જાલંધર નગર ભણી જાઉં અને ચંદ્રલેખાએ કહેલ પ્રણયની ખાત્રી કરું.’ એમ ધારીને તે નગર પ્રત્યે ચાલ્યો. જતાં જતાં બપોર થતાં વિદ્યાસિદ્ધના ભોજનની ખૂબી યાદ આવતાં, લોચન-યુગલ અશ્રુ-જળથી ભરાઈ જતાં તે ચિંતવવા લાગ્યો કે
હે નિર્લજ્જ! વજઘટિત! હે હતભાગી હૃદય! તેવા પ્રકારના પ્રવર પુરુષના અસહ્ય વિરહાનલની જ્વાળાથી તપ્યા છતાં અદ્યાપિ કેમ લજ્જા પામતો નથી? (૧).
વળી તે જ મહાપ્રભાવી રક્ષાવલય અને આ વિપ્ર પણ તે જ છે, છતાં એક તે સિદ્ધપુરુષ વિના બધી દિશાઓ शून्य साणे छ. (२)
અથવા તો રક્ષાવલય વિદ્યમાન છતાં મને નિર્ભાગીને શો લાભ? વિધિ-દેવ જેને પ્રતિકૂળ હોય તેને चिंतामशिनो वाम थतi ५९ ते साहाय छ. (3)