________________
७३२
श्रीमहावीरचरित्रम कह भूमंडलमंडणकप्पो कप्पद्रुमंकुरो जाओ। कह वा मूलाओ च्चिय समुक्खओ वणवराहेण? ।।२।।
कह एस भुवणतिलओ विज्जासिद्धो अकारणसिणिद्धो ।
मइ मित्तत्तमुवगओ कह वा अईसणं पत्तो? ।।३।। मम मंदभग्गयाए मण्णे तस्सेरिसी दसा जाया । जत्थऽल्लियइ कवोडो सच्चं सा सुसइ तरुसाहा ||४||
किल मे मणोरहो एस आसि जं चिंतियत्थसंपत्ती। एत्तो होही सयला सा पुण विहलीकया विहिणा ।।५।।
कथं भूमण्डलमण्डनकल्पः कल्पद्रुमाऽङ्कुरः जातः । कथं वा मूलतः एव समुत्खातः वनवराहेन ||२||
कथं एषः भुवनतिलकः विद्यासिद्धः अकारणस्निग्धः ।
मया मित्रतामुपगतः कथं वा अदर्शनं प्राप्तः ।।३।। मम मन्दभाग्यतया मन्ये तस्येदृशी दशा जाता। यत्र उपसर्पति कपोतः सत्यं सा शुष्यति तरुशाखा ||४||
किल मम मनोरथः एषः आसीत् यद् चिन्तितार्थसम्प्राप्तिः । एतेन भविष्यति सा पुनः विफलीकृता विधिना ।।५।।
અહો! ભૂમંડલના ભૂષણરૂપ કલ્પવૃક્ષનો અંકુર કેમ ઉત્પન્ન થયો અને વન-વરાહે તેને મૂળથી જ કેમ ઉખેડી नाभ्यो? (२)
ભુવનના તિલકરૂપ અને અકારણ સ્નેહ ધરાવનાર એ વિદ્યાસિદ્ધ કેમ મારો મિત્ર થયો અને અલ્પ સમયમાં ते म अदृश्य २४ गयो? (3)
હું સમજું છું કે મારા મંદ ભાગ્યથી જ તેની આવી દશા થઇ. ખરી વાત છે કે જ્યાં કબૂતર બેસે, તે વૃક્ષની शा शुष्प बनी य. (४)
વળી મારો મનોરથ એવો હતો કે એનાથી મારા વાંછિતાર્થની સિદ્ધિ થશે, પરંતુ દેવે તે બધી આશા વિફળ श्री. धी; (५)