SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ७३१ पञ्चमः प्रस्तावः 'भा भद्दा! अच्चतरूवो वरपुरिसो एत्य तित्थंमि पविठ्ठो, सो य संपयं दुत्तरउत्तुंगतरंगपरंपरापच्छाइओ वा, मगराइदुट्ठसत्तनिक्कंतिओ वा, विसमपंकनिमग्गो वा भवेज्जत्ति न जाणिज्जइ परमत्थो, ता लहं तबिरहतरलियं मम जीवियं अणुकंपमाणा पविसह नईमज्झे, निरुवह तं महाभागं, मा अपत्यावे च्चिय अत्यमउ तारिसवरपुरिसदिणयरो, मा आजम्मं पाउब्भवउ सुरतरंगिणीए एरिस महाकलंको त्ति भणियावसाणे करुणापरव्वसीकयहियया पहाविया सव्वओ तारगा, समारद्धं च अमरसरियावारिप्पवाहावगाहणं। अह सव्वायरेण दीहप्पसारियभुयाहिं आलोडिऊण जलं तेसु तेसु ठाणेसु आमूलाओ कत्थवि तं अलभमाणा पडिनियत्ता तारगा, निवेइया तदसंपत्तिवत्ता गोभद्दस्स। सो य गाढमुग्गराभिहओब्व दुस्सहसोगावेगविहलंघलसरीरो विचिंतिउमारद्धो कह जणनयणाणंदो समुग्गओ सरयपुण्णिमाइंदो। कह दाढुग्गाढमुहेण कवलिओ सो विडप्पेण? ||१|| वार्ता, यथा 'भोः भद्राः, अत्यन्तरूपः वरपुरुषः अत्र तीर्थे प्रविष्टः । सः च साम्प्रतं दुस्तरोत्तुङ्गतरङ्गपरम्पराप्रच्छादितः वा, मकरादिदुष्टसत्त्वनिष्कर्तितः वा, विषमपङ्कनिमग्नः वा भवेदिति न ज्ञायते परमार्थः । तस्मालघुः तद्विरहतरलितं मम जीवितम् अनुकम्पमानाः प्रविशत नदी मध्ये, निरूपयत तं महाभागम्, मा अप्रस्तावे एव अस्तीभवतु तादृशवरपुरुषदिनकरः, मा आजन्म प्रादुर्भवतु सुरतरङ्गिण्याम् एतादृशः महाकलङ्कः इति भणिताऽवसाने करुणापरवशीकृतहृदयाः प्रधाविताः सर्वतः तारकाः, समारब्धं च अमरसरिद्वारिप्रवाहाऽवगाहनम् । अथ सर्वाऽऽदरेण दीर्घप्रसारितभुजाभिः आलोच्य जलं तेषु तेषु स्थानेषु आमूलतः कुत्रापि तम् अलभमानाः प्रतिनिवृत्ताः तारकाः, निवेदिता तदसम्प्राप्तिवार्ता गोभद्रस्य । सश्च गाढमुद्गराऽभिहतः इव दुःसहशोकाऽऽवेगविह्वलाङ्गशरीरः विचिन्तयितुमारब्धवान् - कथं जगन्नयनानन्दः समुद्गतः शरदपूर्णिमाचन्द्रः । कथं दंष्ट्रोद्गाढमुखेन कवलितः सः राहुणा?।।१।। પેઠો છે, પરંતુ અત્યારે તે દુસ્તર ઉન્નત તરંગોની શ્રેણિમાં આચ્છાદિત થયો, કે મગર પ્રમુખ દુષ્ટ પ્રાણી તેને ખાઇ ગયા કે વિષમ પંકમાં તે નિમગ્ન થયો? તેનું શું થયું, તે કાંઇ બરાબર સમજી શકાતું નથી, માટે તેના વિરહથી વ્યાકુળ થયેલ મારા જીવિતની દયા લાવી, તમે સત્વર નદીમાં પ્રવેશ કરો અને તે મહાભાગને શોધી કહાડો કે અકાળે તેવા પ્રવર પુરુષરૂપ દિનકર ન આથમે, તથા સુરસરિતાને આજન્મ તેવો મહાકલંક ન લાગે.” એમ ગોભદ્રના કહેતાં જ કરૂણામાં પરાયણ તરવૈયા ચોતરફ દોડ્યા અને સુરસરિતાના પ્રવાહમાં ડૂબકી મારી તેને શોધવા લાગ્યા. વળી તેવા સ્થાને સ્થાને ભારે ઉત્સાહથી ભુજા પ્રસારી જળને આલોડતા પ્રથમથી જ ક્યાંક તેનો પત્તો ન લાગવાથી તારકો પાછા ફર્યા અને તે હાથ ન લાગવાની વાત તેમણે ગોભદ્રને કહી સંભળાવી. એટલે જાણે ગાઢ હથોડાથી હણાયો હોય તેમ તેના દુઃસહ શોકાવેગથી અત્યંત વ્યાકુળ થતાં ગોભદ્ર ચિંતવવા લાગ્યો કે અહો! લોકોના લોચનને આનંદ પમાડનાર એવો શરદ પૂર્ણિમાનો ચંદ્ર કેમ ઉદય પામ્યો અને ગાઢ દાઢાયુક્ત भुपवाराई मतेने अस्त अयो? (१)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy