________________
७३३
पञ्चमः प्रस्तावः
ता किं अज्जवि एरिस कलंकपंकंकियं नियसरीरं । विसपायवं व जणदुक्खकारयं परिवहिस्सामि? ||६|| एवं च संचिंतिऊण मुक्ककंठं रोइउमारद्धो-'हा परमच्छेरयरयणरयणायर!, हा निक्कारणकरुणरससायर!, हा परमविज्जाहरीविलाससुभग!, हा असमसाहसपरितोसियकच्चाइणीदिण्णवर! कत्थ सहसच्चिय अइगओसि?, देहि मे पडिवयणं मंदउण्णस्स । किं तुम्हारिसाणवि निवडंति एरिसीओ आवयाओ? हा पावकयंत! किमेक्कपएच्चिय पणठ्ठपुरिसरयणं धरणिं काउमुज्जुओ सि।' एवं परिदेविऊण तविरहहुयवहपसमणत्थं गंगाजले निवडिउकामो, आबद्धनिबिडनियंसणो, संजमियकेसपासो, जोडियकरकमलो भागीरहिं विण्णविउमारद्धो'देवि! सुरसरि एस परमबंधवो तुमए च्चिय अवहरिओ अओ तमणुसरिउकामो अहंपि संपयं पडेमि तुह सलिले, जओ अग्गिदड्डाण अग्गिच्चिय ओसहति वुड्डवाओ', इइ
ततः किम् अद्यापि एतादृशं कलङ्कपङ्काऽङ्कितं निजशरीरम् । विषपादपमिव जनदुःखकारकं परिवहिष्यामि? ||६|| एवं च सञ्चिन्त्य मुक्तकण्ठं रोदितुमारब्धवान् 'हा! परमाश्चर्यरत्नरत्नाकर!, हा निष्कारणकरुणरससागर!, हा परमविद्याधरीविलाससुभग!, हा असमसाहसपरितोषितकात्यायिनीदत्तवर! कुत्र सहसा एव अतिगतः असि? देहि मम प्रतिवचनं मन्दपुण्यस्य । किं युष्मादृशानामपि निपतन्ति एतादृश्यः आपदा? हा पापकृतान्त! किम् एकपदे एव प्रणष्टपुरुषरत्नां धरणी कर्तुमुद्युक्तः असि?' | एवं परिदिव्य तद्विरहहुतवहप्रशमनार्थं गङ्गाजले निपतितुकामः, आबद्धनिबिडनिवसनः, संयतकेशपाशः, योजितकरकमलः भागीरथीं विज्ञप्तुमारब्धवान् 'देवि! सुरसरित्! एषः परमबान्धवः त्वयैव अपहृतः अतः तम् अनुसर्तुकामः साम्प्रतं पतामि तव सलिले, यतः 'अग्निदग्धानाम् अग्निरेव औषधम्' इति वृद्धवादः । इति भणित्वा यावदद्यापि न मुञ्चति उत्तुङ्गदुस्तटीतः
તો હવે આવા કલંકપંકથી ખરડાયેલ અને વિષવૃક્ષની જેમ લોકોને દુઃખદાયક એવા મારા શરીરને હું શી રીતે धार। जरी शश? ()
એમ ચિંતવીને તે મુક્તકંઠે રોવા લાગ્યો-“હા! પરમ આશ્ચર્યરૂપ રત્નોના રત્નાકર! હા! નિષ્કારણ કરુણારસના સાગર! હા! પરમ વિદ્યાધરીઓના વિલાસવડે સુભગ! હા અસાધારણ સાહસથી કાત્યાયનીને સંતુષ્ટ કરી વર લેનાર! આમ એકદમ તું દૃષ્ટિપથથી કેમ ચાલ્યો ગયો? મને મંદભાગીને પ્રત્યુત્તર આપ. શું તમારા જેવા પુરુષો પર પણ આવી આપદાઓ આવી પડે છે? હા! પાપી કૃતાંત! શું એકીસાથે આ વસુંધરાને પુરુષરત્ન રહિત કરવા બેઠો છે. એમ વિલાપ કરી, તેના વિરહાગ્નિને પ્રશાંત કરવા માટે ગંગાજળમાં પડવાને ઇચ્છતો પોતાના વસ્ત્રને મજબુત બાંધી, કેશ-પાશ સમારી, અંજલિ જોડીને તે ભાગીરથીને વિનવવા લાગ્યો-હે દેવી! સુરસરિતા! એ મારા પરમ બાંધવને તે જ અપહર્યો છે, માટે તેને અનુસરવાની ઇચ્છાથી હું પણ હવે તારા પ્રવાહમાં પડું છું; કારણ કે અગ્નિદગ્ધને અગ્નિજ ઔષધ છે, એ વૃદ્ધવાદ છે; એમ કહી તે જેટલામાં ઉન્નત દુસ્તટ પરથી ઝંપા આપતો