SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ७२९ पञ्चमः प्रस्तावः ताओ सविमाणाओ वीसज्जिऊण गंतुं संपयट्टो । गोभद्दोऽवि पुणो पुणोऽणुचिंतंतो निसावुत्तंतं लग्गो से अणुमग्गओ। तओ आपुच्छिओ विज्जासिद्धेण-'भद्द! निसिंमि मए तुह समीवे पेसिया एगा तरुणी, तीए कया कावि पडिवत्ती?।' गोभद्देण भणियं-'अज्ज! बाढं कया, किं चिरं जीविउकामो कोइ तुह सासणमइक्कमइ?, केवलं अहं वाणारसीतित्थदंसणत्थं अबंभकयनियमो आसि ।' एवमायण्णिऊण भणियं विज्जासिद्धेण-भद्द! ममावि चरणेहिं तत्थ गंतव्वंति अत्थि एस नियमो, न बंभचरपडिवत्तिरूवो, एवं ठिए विसेसेण मए तुह निमित्तं एस उवक्कमो कओ, जइ पुण तुहाभिप्पायं मुणितो ता अहंपि बंभचेरं करितो, एवं च कए तित्थदंसणं सफलं हवइ ।' गोभद्देण भणियं-'अज्ज! एवमेयं, को तुम्हाहिंतोवि अन्नो एरिसविवेयभायणं ति?| अह पुव्वक्कमेण भोयणं कुणमाणा विदेसियमढेसु रयणिं अइवाहिंता पत्ता कमेण वाणारसिं । पक्खालियमुहकरचरणा य गया सुरमंदिरेसु, दिट्ठा य चन्द्रलेखाऽपि तम् आपृच्छय गता चन्द्रकान्तायाः समीपम् । विद्यासिद्धः अपि ते सविमाने विसर्ग्य गन्तुं सम्प्रवृत्तः। गोभद्रः अपि पुनः पुनः अनुचिन्तयन् निशावृत्तान्तं लग्नः तस्य अनुमार्गतः। ततः आपृष्टः विद्यासिद्धेन 'भद्र! निशायां मया तव समीपे प्रेषिता एका तरुणी, तया कृता काऽपि प्रतिपत्तिः?।' गोभद्रेण भणितं 'आर्य! बाढं कृता, किं चिरं जीवितुकामः कोऽपि तव शासनम् अतिक्रमते?, केवलम् अहं वाराणसीतीर्थदर्शनार्थम् अब्रह्मकृतनियमः आसीत् । एवमाकर्ण्य भणितं विद्यासिद्धेन ‘भद्र! ममाऽपि चरणाभ्यां तत्र गन्तव्यमिति अस्ति एषः नियमः, न ब्रह्मचर्यप्रतिपत्तिरूपः, एवं स्थिते विशेषेण मया तव निमित्तम् एषः उपक्रमः कृतः। यदि पुनः तवाऽभिप्रायं जानन् तदा अहमपि ब्रह्मचर्यं कृतवान्, एवं च कृते तीर्थदर्शनं सफलं भवति।' गोभद्रेण भणितं 'आर्य! एवमेतत्, कः त्वदपि अन्यः एतादृशविवेकभाजनः!' इति। अथ पूर्वक्रमेण भोजनं कुर्वन्तौ वैदेशिकमठेषु राजनीं अतिवाहयन्तौ प्राप्तो क्रमेण वाणारसीम् । प्रक्षालितमुखकर-चरणौ च गतौ सुरमन्दिरेषु, दृष्टाः च स्कन्द-मुकुन्द-रुद्रप्रमुखाः देवाः। कृता तेषां पूजा । एवं च ચિંતવતાં તેની પાછળ જવા લાગ્યો. પછી વિદ્યાસિદ્ધ તેને પૂછયું કે-“હે ભદ્ર! રાત્રે મેં તારી સમીપે એક તરુણી મોકલી, તેણે તારી કંઇ પણ ઉચિત સેવા બજાવી?” ગોભદ્રે કહ્યું- હે આર્ય! તેણે તો બહુ જ સેવા સાચવી. લાંબો વખત જીવવાને ઇચ્છનાર કોઇ પણ શું તારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે? વાણારસી-તીર્થના દર્શનાર્થે કેવળ મારે અબ્રહ્મનો નિયમ હતો.' એમ સાંભળતાં વિદ્યાસિદ્ધ જણાવ્યું કે હે ભદ્ર! મારે પણ ત્યાં પગે જવાનો નિયમ છે, પરંતુ અબ્રહ્મને તજવાનો નિયમ નથી. એમ હોવાથી તારે માટે મેં આ વિશેષ રીતે ઉપચાર કર્યો, પરંતુ જો તારો અભિપ્રાય મારા જાણવામાં આવ્યો હોત, તો હું પણ બ્રહ્મચર્યમાં રહેત; કારણ કે એમ કરવાથી તીર્થદર્શન સફળ થાય છે.” ગોભદ્રે કહ્યું- હે આર્ય! એ વાત સત્ય છે. તમારા કરતાં અન્ય કોણ આવા વિવેકનું ભાજન હોઇ શકે?” પછી પૂર્વના ક્રમે ભોજન કરતાં અને વૈદેશિક મઠોમાં રાત્રિ વીતાવતાં તેઓ અનુક્રમે વાણારસીમાં પહોંચ્યા. ત્યાં હાથ-પગ ધોઇને તેમણે દેવમંદિરોમાં જઇ સ્કંદ મુકુંદ, રૂદ્ર પ્રમુખ દેવતાઓના દર્શન અને પૂજન કર્યું એમ અન્ય
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy