________________
७२८
श्रीमहावीरचरित्रम् गोभद्देण भणियं-'किमणुचियं?, नहि तुह गेहमागच्छंतस्स मम किंचि लहुयत्तणं, पत्थावंमि जहोचियं आयरिस्सामि, न अन्नहा तुमए संभावणिज्जं ।' चंदालेहाए भणियं-महाभाग! बाढं अणुग्गहियम्हि, न एयमन्नहा कायवंति। एवं च जायतक्खणपेमाणुबंधबंधुराहिं विविहसंकहाहिं सब्भावसाराहिं विसुमरियसेसवावाराणं ससहरजोण्हावसोवलक्खियपरोप्पररूवाणं तेसिं झडत्ति जाया पच्छिमरयणी। उम्मीलिओ पुरंदरदिसिमुहे जवा-कुसुम-गुंजद्ध-कुसुंभरसकिंसुय-सुयमुह-पउमरायसरिसवन्नो कुंकुमबहलरागोवसित्तोव्व सूरसारही, पविरलीभूयं गयणंगणे तारगावलयं, वियंभिओ पच्चूससिसिरमारुओ, पल्हत्थिओ पच्छिमजलहिम्मि रस्सिरज्जुजडिओ ससिपुण्णकलसो सलिलाकड्डणत्थं व पच्छिमदिसिरमणीए । एत्यंतरे विज्जासिद्धेणं भणियं-'भो भो गोभद्द! बहुप्पभाया रयणी, पगुणो भवसु जेण गम्मइ।' गोभद्देण भणियं-एस पगुणीहूओऽम्हि।' चंदलेहाऽवि तं आपुच्छिऊण गया चंदकंताए समीवं । विज्जासिद्धोऽवि 'किमनुचितम्?, न हि तव गृहमागच्छतः मम किञ्चिद् लघुत्वम्, प्रस्तावे यथोचितम् आचरिष्यामि, नाऽन्यथा त्वया सम्भावनीयम्।' चन्द्रलेखया भणितं 'महाभाग! बाढं अनुगृहीताऽहम्, नैतदन्यथा कर्तव्यम्' इति । एवं च जाततत्क्षणप्रेमानुबन्धबन्धुराभिः विविधसङ्कथाभिः सद्भावसाराभिः विस्मृतशेषव्यापारयोः शशधरज्योत्स्नावशोपलक्षितपरस्पररूपयोः तयोः झटिति याता पश्चिमरजनी । उन्मिलितः पुरन्दरदिग्मुखे यव-कुसुम-गुञ्जार्ध-कुसुम्भरस-किंशुक-शुकमुख-पद्मरागसदृशवर्णः कुकुमबहुरागोपसिक्तः इव सूर्यसारथिः, प्रविरलीभूतं गगनाङ्गणे तारकवलयम्, विजृम्भितः प्रत्यूषशिशिरमारुतः, पर्यस्तीभूतः पश्चिमजलधौ रश्मिरज्जुजटितः शशिपूर्णकलशः सलिलाऽऽकर्षणार्थम् इव पश्चिमदिग्रमण्या । अत्रान्तरे विद्यासिद्धेन भणितं 'भोः भोः गोभद्र! बहुप्रभाता रजनी, प्रगुणः भव येन गम्यते । गोभद्रेण भणितं' एषः प्रगुणीभूतोऽहम्।' ઘરે આવતાં મને કાંઇ લઘુતા થવાની નથી. પ્રસ્તાવ યથોચિત કરીશ. તમારે કાંઈ અન્યથા સમજવું નહિ. એટલે ચંદ્રલેખા બોલી કે હે મહાભાગ! તમે મારા પર ભારે અનુગ્રહ કર્યો. એ અનુરાગ હવે અન્યથા ન કરવો. એ પ્રમાણે તત્કાલ થયેલ પ્રેમાનુબંધવડે સુંદર તથા સદ્દભાવયુક્ત એવી વિવિધ સંકથાઓવડે શેષ વ્યાપાર ભૂલી જતાં, ચંદ્રચાંદનીના યોગે પરસ્પર રૂપ જોતાં તેમની રાત્રિ તરત જ વીતી ગઇ. એટલે પૂર્વ દિશામાં જવા કુસુમ, ગુંજાઈ, કસુંભ-રસ, કિંશુક, શુકમુખ અને પધરાગ સમાન વર્ણયુક્ત અથવા કુંકુમના અધિક રાગરંગવડે જાણે સિંચાયેલ હોય એવો સૂર્ય-સારથિ-અરૂણ ઉદય પામ્યો. ત્યાં ગગનાંગણમાં તારાઓ અદશ્ય થવા લાગ્યા, પ્રભાતનો શીતલ પવન પ્રસરવા લાગ્યો અને પશ્ચિમ દિશા-રમણીએ જાણે પાણી કાઢવા, કિરણ-રજુથી બાંધેલ ચંદ્રરૂપપૂર્ણ કળશ પશ્ચિમ સમુદ્રમાં નાખ્યો.
એવામાં વિદ્યાસિદ્ધ કહ્યું કે-“અરે ગોભદ્ર! હવે પ્રભાતનો સમય થયો, માટે તૈયાર થાઓ કે જેથી આગળ ચાલીએ.” ગોભદ્ર બોલ્યો-“હું તો આ તૈયાર જ છું.’ તેવામાં ચંદ્રલેખા પણ તેને પૂછીને ચંદ્રકાંતા પાસે ગઇ એટલે વિદ્યાસિદ્ધ પણ વિમાન સહિત તેમને વિસર્જન કરી આગળ પ્રયાણ કર્યું. ત્યાં ગોભદ્ર પણ વારંવાર રાત્રિનો વૃત્તાંત