________________
पञ्चमः प्रस्तावः
७२७
नियजीवस्स खलस्सव जहिच्छचारेण दिन्नपसरस्स।
दुक्खेण मामि! सम्मग्गठावणं जइजणो कुणइ ।।२।। चंदलेहाए भणियं-'एवमेयं, किं वन्निज्जइ तुम्ह निम्मलगुणाणं जस्स एरिसं जिइंदियत्तणं? एवंविहो अज्जककरणनियमो, एरिसं पावभीरुत्तणं, एवंरूवा य वयणपइट्ठा। सव्वहा धन्नाऽहं, कयलक्खणाऽहं जं मए तुमं सप्पुरिससिरसेहरभूओ दिह्रोसित्ति । गोभद्देण भणियं'केत्तियमित्तोऽहं, अज्जवि महीयले दीसंति ते महापुरिसा जेसिं चरणरेणुमेत्तस्सवि न सारिस्समुव्वहंति अम्हारिसा। तओ चंदलेहा सप्पणयं सीसे अंजलिं काऊण भणिउमारद्धा'अज्ज! तुह असरिससच्चरियभत्तिपरवसत्तणेण किंपि विन्नविउमिच्छइ मम मणो।' गोभद्देण भणियं-'भद्दे! कीस एवं संखोहमुव्वहसि?, निव्विसंकं भणसु जहाभिप्पेयं ।' चंदलेहाए भणियं-'जइ एवं ता कयाइ परिभमणपरिवाडीए कायव्वो अम्ह गेहागमणेण अणुग्गहो।'
निजजीवस्य खलस्य इव यथेच्छचारेण दत्तप्रसरस्य ।
दुःखेन भोः! समग्रस्थापनं यतिजनः करोति ।।२।। चन्द्रलेखया भणितं 'एवमेतत्, किं वर्ण्यते तव निर्मलगुणानां यस्य एतादृशं जितेन्द्रियत्वम्!, एवंविधः अकार्यकरणनियमः, एतादृशं पापभीरुत्वम्, एवंरूपा च वचनप्रतिष्ठा । सर्वथा धन्याऽहं, कृतलक्षणाऽहं यन्मया त्वं सत्पुरुषशिरःशेखरभूतः दृष्टोऽसि' इति । गोभद्रेण भणितं 'कियन्मात्रः अहम्, अद्यापि महीतले दृश्यन्ते ते महापुरुषाः येषां चरणरेणुमात्रस्याऽपि न सदृशमुद्वहन्ति अस्मादृशाः। ततः चन्द्रलेखा सप्रणयं शीर्षे अञ्जलीं कृत्वा भणितुमारब्धा 'आर्य! तव असदृशसच्चरितभक्तिपरवशत्वेन किमपि विज्ञप्तुमिच्छति मम मनः।' गोभद्रेण भणितं 'भद्रे! कथमेवं संक्षोभं उद्वहसि?, निर्विशङ्का भण यथाभिप्रेतम्।' चन्द्रलेखया भणितं 'यद्येवं तदा कदाचित् परिभ्रमणपरिपाट्या कर्तव्यः मम गृहागमनेन अनुग्रहः।' गोभद्रेण भणित
ભદ્ર! ખલની જેમ સ્વેચ્છાચારથી સ્વાતંત્ર્યના પ્રસારને પામેલ એવા પોતાના જીવિતને યતિજનો જ भाटे ५२।१२ नियममा भूडी 3.' (२)
ચંદ્રલેખાએ કહ્યું-“એ તો એમ જ છે. અહો! તમારા નિર્મળ ગુણોનું કેટલું વર્ણન કરીએ! કે જેનું આવું જિતેંદ્રિયપણું, અકાર્ય ન કરવાનો આવો નિયમ! આવી પાપભીરુતા, આવી વચન-પ્રતિષ્ઠા! અહો! હું તો સર્વથા ધન્ય અને કૃતકૃત્ય છું કે તમારા જેવો સપુરુષોમાં મુગટ સમાન પુરુષ મારા જોવામાં આવ્યો. ગોભદ્ર બોલ્યો“અરે! હું શું માત્ર છું? અદ્યાપિ મહીતલપર તેવા સત્પરુષો દેખાય છે કે અમારા જેવા તો તેમના ચરણની રજ સમાન જ છે.' પછી ચંદ્રલેખા માથે પ્રેમપૂર્વક અંજલિ જોડીને કહેવા લાગી કે-હે આય! તમારા અસાધારણ સચ્ચરિત્રની ભક્તિના પરવશપણે મારું મન કાંઇક વિનંતિ કરવાને ઇચ્છે છે.” ગોભદ્ર બોલ્યો-“હે ભદ્ર! એમ સંક્ષોભ શા માટે પામે છે? જે કહેવાનું હોય તે શંકા વિના કહે.' ચંદ્રલેખા બોલી-“જો એમ છે, તો કોઇવાર પરિભ્રમણ કરવા નીકળતાં અમારા ઘરે આવવાની મહેરબાની કરવી. ગોભદ્રે કહ્યું “એમાં શું અનુચિત છે? તમારા