________________
७२४
श्रीमहावीरचरित्रम अंतेउरेसु निवसइ उवभुंजइ कुलगयावि विलयाओ। आगरिसइ दूरगयपि वत्थु वरमन्तसत्तीए ।।२।।
जप्पभिई चिय कच्चाइणीए एयस्स बाहुमूलंमि ।
बद्धं रक्खावलयं तत्तो च्चिय चिंतियं लहइ ।।३।। अह अन्नया कयाई हिंडंतो एस महियलं सयलं। संपत्तो जालंधरपुरंमि रामाभिरामंमि ।।४।।
दिट्ठा य जोगिणीजणमज्झगया विहियपवरसिंगारा।
अह तत्थ चंदकंता एसा मम जेट्ठिया भयणी ।।५।। ताहे हठेण वररूवजोव्वणाइसयरंजिओ एसो। कुणइ पसंगमिमीए सद्धिं सद्धम्मनिरवेक्खो ||६|| अन्तःपुरेषु निवसति उपभुङ्क्ते कुलगताः अपि विलयाः। आकृषति दूरगतमपि वस्तु वरमन्त्रशक्त्या ।।२।।
यत्प्रभृति एव कात्यायिन्या एतस्य बाहुमूले।
बद्धं रक्षावलयं ततः एव चिन्तितं लभते ।।३।। अथ अन्यदा कदाचिद् हिण्डमानः एषः महीतलं सकलम् । सम्प्राप्तः जालन्धरपुरे रामाऽभिरामे ।।४।।
दृष्टा च योगिनीजनमध्यगता विहितप्रवरशृङ्गारा।
अथ तत्र चन्द्रकान्ता एषा मम ज्येष्ठा भगिनी ।।५।। तदा हठाद् वररूपयौवनाऽतिशयरञ्जितः एषः ।
करोति (स्म) प्रसङ्गम् अनया सार्धं सद्धर्मनिरपेक्षः ।।६।। - અંતઃપુરોમાં વસે છે અને કુલીન સ્ત્રીઓ સાથે વિષયભોગ ભોગવે છે. પોતાની શ્રેષ્ઠ મંત્રશક્તિથી દૂર રહેલ वस्तुने ५४। था. व. . (२)
જ્યારથી કાત્યાયનીએ એની ભુજાએ રક્ષાવલય બાંધેલ છે ત્યારથી એ મનોવાંછિત પામી શકે છે. (૩)
એવામાં એકદા સમસ્ત પૃથ્વી-મંડળમાં ફરતાં એ વિદ્યાસિદ્ધ, રામાઓથી રમણીય એવા જાલંધર નગરમાં આવ્યો. ત્યાં જોગણીઓના મધ્યમાં પ્રવર શણગાર પહેરી બેઠેલી મારી જ્યેષ્ઠ ભગિની ચંદ્રકાંતાને એણે જોઇ (૫)
એટલે તેના પ્રવર રૂપ અને યૌવનાતિશયથી રંજિત થયેલ એ સદ્ધર્મની દરકાર વિના તેની સાથે બળાત્કારથી प्रसंग अरेछ. (७)