________________
७२३
पञ्चमः प्रस्तावः
देवीए तओ भणियं 'पुत्तय! तुह साहसेण तुट्ठम्हि ।
वरसु वरं एत्ताहे पज्जत्तं देहपीडाए' ।।४।। तओ एएण भणियं-सामिणि! जइ सच्चं चिय तुट्टासि ता जं तुमए पुत्तत्ति अहं वागरिओ एसो च्चिय मम वरो, एत्तो य पुत्तबुद्धीए मम पेच्छेज्जासित्ति भणियावसाणे दाऊण सव्वसमीहियत्थकरं रक्खावलयं पडिवज्जिऊण तव्वयणं अइंसणमुवगया कच्चायणी, एसोऽवि पावियतिलोयरज्जं पिव अत्ताणं मन्नमाणो रक्खावलयमुव्वहंतो सगव्वं अक्खलियगमणो सव्वत्थ वियंभिउमाढत्तो। अविय
न गणइ नरवइवग्गं न य भीमभएवि उव्वहइ कंपं । सच्छंदलीलगमणो जमंपि उवहसइ सबलेणं ।।१।।
देव्या ततः भणितं 'पुत्र! तव साहसेन तुष्टाऽहम् ।
वरय वरम् एतावता पर्यन्तं देहपीडया' ।।४।। ततः एतेन भणितं 'स्वामिनि! यदि सत्यमेव तुष्टा असि तदा यत्त्वया पुत्रेति अहं व्याकृतः एषः एव मम वरः, इतः परं च पुत्रबुद्धया मां प्रेक्षिस्यसे इति भणिताऽवसाने दत्वा सर्वसमीहिताऽर्थकरं रक्षावलयं प्रतिपद्य तद्वचनम् अदर्शनमुपगता कात्यायनी । एषोऽपि प्राप्तत्रिलोकराज्यमिव आत्मानं मन्यमानः रक्षावलयमुद्दहन् सगर्वम् अस्खलितगमनः सर्वत्र विजृम्भितुमारब्धवान् । अपि च
न गणयति नरपतिवर्गं न च भीमभयेऽपि उद्वहति कम्पम् । स्वच्छन्दलीलागमकः यममपि उपहसति स्वबलेन ।।१।।
એટલે દેવી બોલી કે- હે પુત્ર! તારા આ સાહસથી હું સંતુષ્ટ થઇ છું, માટે વર માગી લે. હવે દેહપીડાથી सयुं.' (४)
તેણે કહ્યું-“હે સ્વામિની! જો ખરેખર તે સંતુષ્ટ થઇ હોય, તો તમે મને જે પુત્ર કહીને બોલાવ્યો, એજ મને વર આપો કે હવે પુત્રબુદ્ધિથી મને જોવો?' એમ તેના બોલતાં સર્વ સમીહિતાર્થને સાધનાર રક્ષાવલય આપી, તેનું વચન સ્વીકારીને તે દેવી અદૃશ્ય થઇ ગઇ. એટલે એ પણ જાણે ત્રણે લોકનું રાજ્ય પામ્યો હોય તેમ પોતાને માનતો, રક્ષાવલયને ધારણ કરતો, સર્વત્ર સ્કૂલના વિના ગતિ કરતાં તે ગર્વિષ્ઠ થઇને ફરવા લાગ્યો. - હવે તો એ રાજાઓને ગણકારતો નથી, મોટા ભયની દરકાર કરતો નથી. અને સ્વચ્છંદપણે લીલાએ ગમન કરતાં એ પોતાના બળથી યમને પણ હસી કહાડે છે. (૧)