________________
७२१
पञ्चमः प्रस्तावः
चिरदूरकालवोलीणभूवईणं समग्गचरियाई। अज्जवि जाओ पयडंति सेललिहियप्पसत्थिव्व ।।६।।
इय तारिसपयडपभावजोगिणीचक्कवालकलियस्स।
नयरस्स तस्स भण केण वन्नणा तीरए काउं? ।।७।। तत्थ य अहं चंदलेहाभिहाणा जोगिणी परिवसामि। एसावि विज्जासिद्धसमीववत्तिणी मम जेट्ठा भइणी पसाहियपवरविज्जा अच्चंतदरिसणिज्जा जोगिणीपीढस्स चउत्थट्ठाणपूयणिज्जा चंदकंतानामा ।' गोभद्देण भणियं-'भइणि! को एस विज्जासिद्धो?, किंनामो?, कहं वा एरिसमाहप्पो?, किं वा एस तुह जेट्ठभइणीए एयं उवचरइत्ति, कहेसु बाढं कोऊहलाऊलं मे हिययं ।' चंदलेहाए भणियं-'कहेमि, एसो हि कामरूपाभिहाणजोगिणीपरिवेढियस्स डमरसीहस्स पुत्तो ईसाणचंदो नाम । एएण य पुरा अणेगप्पयाराओ साहिऊण
चिरदूरकालव्यतिक्रान्तभूपतीनां समग्रचरितानि। अद्याऽपि याः प्रकटयन्ति शैललिखितप्रशस्तिः इव ।।६।।
इति तादृशप्रकटप्रभावयोगिनीचक्रवालकलितस्य।
नगरस्य तस्य भण केन वर्णना शक्यते कर्तुम् ।।७।। तत्र चाऽहं चन्द्रलेखाऽभिधाना योगिनी परिवसामि। एषाऽपि विद्यासिद्धसमीपवर्तिनी मम ज्येष्ठा भगिनी प्रसाधितप्रवरविद्या, अत्यन्तदर्शनीया योगिनीपीठस्य चतुर्थस्थानपूजनीया चन्द्रकान्तानामिका ।' गोभद्रेण भणितं 'भगिनि! कः एषः विद्यासिद्धः?, किं नामकः?, कथं वा एतादृशमाहात्म्यकः?, किं वा एषः तव ज्येष्ठभगिन्या एवमुपचर्यते?, कथय बाढं कौतूहलाऽऽकुलं मम हृदयम् ।' चन्द्रलेखया भणितं 'कथयामि, एषः हि कामरूपाऽभिधानयोगिनीपरिवेष्टितस्य डमरसिंहस्य पुत्रः ईशानचन्द्रः नामकः । एतेन
ભૂતકાળમાં થઇ ગયેલા રાજાઓનાં સમગ્ર ચરિત્રોને જે અદ્યાપિ પર્વત પર લખેલ પ્રશસ્તિની જેમ પ્રગટ કરે छ, (७)
એમ તેવી પ્રગટ પ્રભાવશાળી યોગિનીઓના સમૂહયુક્ત એવા તે નગરનું વર્ણન કહો કોણ કરી શકે? (૭)
ત્યાં હું ચંદ્રલેખા નામે જોગણ વસું છું તથા એ વિદ્યાસિદ્ધ પાસે રહેનાર પણ મારી મોટી ભગિની ચંદ્રકાંતા કે જેણે પ્રવર વિદ્યાને સાધેલ છે, અત્યંત દર્શનીય અને યોગિનીઓમાં ચોથે સ્થાને પૂજનીય છે.' ત્યારે ગોભદ્રે કહ્યુંહે ભગિની! એ વિદ્યાસિદ્ધ કોણ છે? તેનું શું નામ છે? અને આવો મહાપ્રભાવી કેમ છે? વળી તારી મોટી ભગિની એને કેમ અનુસરે છે? તે બધું મને કહી સંભળાવ. મને ભારે કૌતુક થાય છે.” ચંદ્રલેખા બોલી-“ભલે કહું છું, સાંભળો.એ કામરૂપા નામની યોગિનીએ પરિવરેલ ડમરસિંહનો ઈશાનચંદ્ર નામે પુત્ર છે. એણે પ્રથમ અનેક