________________
७२०
श्रीमहावीरचरित्रम् हुंकारमेत्तपडिभिन्नसत्तुसंदोहतुट्ठहिययाओ। निरुवमरूवनिरक्कियवंमहमहिलाभिमाणाओ ।।२।।
अट्ठप्पयारअणिमाइसिद्धिसंबंधसस्सिरीयाओ।
निवसंति जोगिणीओ देवाणवि वंदणिज्जाओ ।।३।। इयरजणा दुविणयं जं नो दंसंति तं किमच्छरियं?। तासिं महाबलाणं संकइ कुविओ कयंतोऽवि ।।४।।
सुर-खयर-जक्ख-रक्खसमडप्फरफंसणावि नूण जरा। निच्चावट्ठियजोव्वणगुणाण जासिं न संकमइ ।।५।।
हुङ्कारमात्रप्रतिभिन्नशत्रुसन्दोहतुष्टहृदयाः। निरूपमरूपनिराकृतमन्मथमहिलाऽभिमानाः ||२||
अष्टप्रकाराऽणिमादिसिद्धिसम्बन्धसश्रीकाः ।
निवसन्ति योगिन्यः देवानामपि वन्दनीयाः ।।३।। इतरजनाः दुर्विनयं यन्न दर्शयन्ति तत्किम् आश्चर्यम्? | तासां महाबलानां शङ्कते कुपितः कृतान्तः अपि ।।४।।
सुर-खेचर-यक्ष-राक्षसाऽहङ्कारस्पर्शिका(निराकारिता)ऽपि नूनं जरा।
नित्याऽवस्थितयौवनगुणासु यासु न सङ्क्रामति ।।५।। હુંકારમાત્રથી શત્રુઓ ભેદાઇ જતાં હૃદયમાં સંતુષ્ટ થનાર, પોતાના અનુપમ રૂપસંપત્તિથી રતિના અભિમાનને तोउना२, (२)
આઠ પ્રકારની અણિમાદિ સિદ્ધિઓવડે શોભાયમાન તથા દેવોને પણ વંદનીય એવી જોગણીઓ વસે છે. (૩)
ઇતર જનો તેમનો અવિનય કરતા નથી, તેમાં તો શું આશ્ચર્ય છે? પરંતુ મહાબલિષ્ઠ તેમનાથી કુપિત કૃતાંત ५९। शं पामे छे. (४)
સુર ખેચર, યક્ષ, રાક્ષસ પ્રમુખના મદને ઉતારનાર એવી જરા નિરંતર યૌવનમાં રહેનાર એવી તેમને અસર ७२ती नथी. (५)