________________
पञ्चमः प्रस्तावः
७१९ न रोग-सोग-दुक्खेहिं बाहिज्जइ, ता पत्तं तुमए जम्मजीवियफलं जस्सेरिसो दुक्करपरित्थीसेवापरिहरणपरिणामो । एयं च कुणमाणेण तए अहंपि निओइया सव्वकामुयसिद्धिलाभेणं ति। गोभद्देण भणियं-'कहं चिय मए निओइया सव्वकामुयसिद्धीए?।' तीए भणियं-'महायस! भायनिव्विसेसोत्तिकाऊण साहिज्जइ तुज्झ एस वइयरो, निसामेहि।' गोभद्देण भणियं'एसो निसामेमि।' तीए कहियं___ अत्थि सयलतइलोयविक्खायं अणेगअच्चब्भुयभूयाइसयजणियजणविम्हयं आगरो विज्जारयणाणं, कुलभवणं तंतप्पओगाणं, ठाणं खुडसिद्धीणं जालंधरं नाम पुरवरं, जत्थ
आगट्ठि-वसीकरणप्पओग-अद्दिस्सकरणकुसलाओ। नहगमण-दूरदंसणपमोक्खलद्धीसमिद्धाओ ।।१।।
जन्मजीवितफलं यस्येदृशः दुष्करपरस्त्रीसेवापरिहरणपरिणामः । एवं च कुर्वता त्वया अहमपि नियोजिता सर्वकामुकसिद्धिलाभे' इति । गोभद्रेण भणितं कथमेव मया नियोजिता सर्वकामुकसिद्धौ? ।' तया भणितं 'महायशः! भ्रातृनिर्विशेषः इतिकृत्वा कथ्यते त्वं एषः व्यतिकरः, निश्रुणु।' गोभद्रेण भणितं 'एषः निश्रुणोमि ।' तया कथितम् -
'अस्ति त्रिलोकविख्यातम् अनेकाऽत्यद्भूतभूतातिशयजनितजनविस्मयं आकरः विद्यारत्नानाम्, कुलभवनं तन्त्रप्रयोगाणाम्, स्थानं क्षुद्रसिद्धीनाम् जालन्धरं नाम पुरवरम् । यत्र -
आकृष्टि-वशीकरणप्रयोगाऽदृश्यकरणकुशलाः । नभोगमन-दूरदर्शन प्रमुखलब्धिसमृद्धाः ।।१।।
નથી. તમે તો જન્મ અને જીવિતનું ફળ મેળવ્યું કે જેના આવા પદારા પરિહરવાના દુષ્કર પરિણામ છે એમ કરતાં તો તેં મને પણ સર્વકામુક સિદ્ધિના લાભમાં નિયુક્ત કરી.” ગોભદ્ર જણાવ્યું : “હે ભદ્ર! મેં તને સર્વકામુક સિદ્ધિમાં શી રીતે નિયુક્ત કરી?” તે બોલી-“હે મહાશય! તને સગા ભાઇ સમાન સમજીને તારી આગળ એ વાત કહું છું તે સાંભળ.” ગોભદ્રે કહ્યું “એ તો હું સાંભળું છું.' એટલે તે કહેવા લાગી કે
સમસ્ત ત્રણ લોકમાં વિખ્યાત અનેક અદ્ભુત સત્ય-અતિશયોથી લોકોને વિસ્મય પમાડનાર, વિદ્યારત્નોની ખાણ, તંત્ર પ્રયોગોનું મુખ્ય સ્થાન તથા શુદ્ર સિદ્ધિઓના આધારરૂપ એવું જાલંધર નામે શ્રેષ્ઠ નગર છે, કે જ્યાં
આકૃષ્ટિ, વશીકરણ અને અદશ્યીકરણ-વિઘાઓમાં કુશળ, નભોગમન, દૂરદર્શન પ્રમુખ લબ્ધિઓવડે સમૃદ્ધ,
(१)