________________
४०१
चतुर्थः प्रस्तावः
सीसो इव दासो इव रिणिओ इव किंकरो इव तुहाहं । ता साहसु किं करणीयमुत्तरं राय नरसिंह!' ।।२।।
रन्ना भणियं 'जइया नियरज्जसिरिं समग्गमणुहवसि ।
मम संतोसनिमित्तं तइया साहिज्जसु सवत्तं' ।।३।। ‘एवं काहं ति पयंपिऊण विज्जाहरेहिं परियरिओ। दिव्वविमाणारूढो सो झत्ति गओ जहाभिमयं ।।४।।
रायावि पत्ततिहुयणरायसिरिवित्थरं पिव, सयलसुकयसंचयपत्तोवचयंपिव, समत्थपसत्थतित्थदंसणपूयं पिव अप्पाणं मन्नंतो पाणिपइट्टियखग्गरयणो गओ नियभवणं । निसण्णो सेज्जाए सुत्तो खणंतरं समागआ निद्दा, निसावसाणे य रणज्झणंतमणिनेउररवाणु
शिष्यः इव, दासः इव, ऋणिकः इव, किङ्करः इव तवाऽहम् । तस्मात् कथय किं करणीयम् उत्तरम् राज नरसिंह! ।।२।।
राज्ञा भणितं 'यदा निजराज्यश्रियम् समग्राम् अनुभवसि ।
मम सन्तोषनिमित्तं तदा कथयतु स्ववृत्तम्' ।।३।। 'एवं करिष्ये' इति प्रजल्प्य विद्याधरैः परिवृत्तः । दिव्यविमानाऽऽरूढः सः झटिति गतः यथाऽभिमतम् ।।४।। राजाऽपि प्राप्तत्रिभुवनराजश्रीविस्तारम् इव, सकलसुकृतसञ्चयप्राप्तोपचयम् इव, समस्तप्रशस्ततीर्थदर्शनपूतम् इव आत्मानं मन्यमानः पाणिप्रतिष्ठितखड्गरत्नः गतः निजभवनम्। निषण्णः शय्यायाम्, सुप्तः क्षणान्तरम्, समागता निद्रा । निशाऽवसाने च रणरणन्मणिनेपुररवाऽनुमार्ग-लग्नचक्राङ्गस्खलितचक्रमणा,
હે નરસિંહ! હું તમારા શિષ્ય, દાસ, ઋણી કે કિંકર સમાન છું, માટે હવે જે કાંઇ કરવાનું છે, તે 58ो.' (२)
રાજાએ કહ્યું કે હે ભદ્ર! જ્યારે તું સમગ્ર પોતાની રાજ્ય-લક્ષ્મી પામીશ, તે વખતે મારા સંતોષ નિમિત્તે સ્વवृत्तit sो .' (3)
એટલે ‘ભલે, એમ કરીશ.” એ રીતે કહેતાં તે વિદ્યાધરો સહિત દિવ્ય વિમાનમાં બેઠો અને તરતજ યથેષ્ટ स्थाने पडाय्यो. (४)
હવે અહીં નરસિંહ રાજા પણ જાણે ત્રિભુવનની રાજલક્ષ્મી પામ્યો હોય, જાણે સમસ્ત સુકૃતનો સંચય પ્રાપ્ત થયો હોય, તથા સમસ્ત પ્રશસ્ત તીર્થોના દર્શનથી જાણે પવિત્ર થયો હોય તેમ પોતાના આત્માને માનતો, હાથમાં ખગ-રત્ન ધારણ કરી તે પોતાના ભવનમાં ગયો. ત્યાં સુખ-શયામાં સૂતાં ક્ષણભર તેને નિદ્રા આવી. એવામાં