________________
४००
श्रीमहावीरचरित्रम् धम्मो होइ निवस्स वस्समइणो रज्जेऽवि संचिट्ठओ,
नो साहुस्स स सत्थवज्जियविहीजुत्तस्स गुत्तस्सवि ।।१।। घोरसिवेण भणियं 'महाराय! एवमेवं ।' राइणा भणियं 'जइ एवं ता गच्छह तुब्भे, पडिच्छह (वि)जयसेहरकुमारपूयापडिवत्तिं ।' घोरसिवेण भणियं 'महाराओ निवेयइ तं कीरइ'त्ति । तओ पहरिसिया विज्जाहरा । सायरं पणमिउं तेहिं राया विन्नत्तो 'अहो महायस! परमत्थेण तुब्भेहिं दिन्नं अम्ह पहुणो जीवियं ।' अह पमुक्ककवालपमुहकुलिंगोवगरणो, विओगवेयणावसविसप्पमाणनयणंसुधाराधोयवयणो घोरसिवो गाढमालिंगिय नरवइं सगग्गयगिरं भणिउमाढत्तो
'कुब्भमतिमिरुब्भामियलोयणपसरेण तुज्झ अवरद्धं । जं किंपि पावमइणा तमियाणिं खमसु मम सव्वं ।।१।।
धर्मः भवति नृपस्य वश्यमतेः राज्येऽपि सन्तिष्ठतः,
न साधोः सः शास्त्रवर्जितविधियुक्तस्य गुप्तस्याऽपि ।।१।। घोरशिवेन भणितं 'महाराज! एवमेवम्।' राज्ञा भणितं 'यदि एवं तदा गच्छ त्वम्, पतीच्छ जयशेखरकुमारपूजाप्रतिपत्तिम्।' घोरशिवेन भणितं 'महाराजः निवेदयति तत् क्रियते। ततः प्रहर्षिताः विद्याधराः। सादरं प्रणम्य तैः राजा विज्ञप्तः 'अहो महायशः! परमार्थेन युष्माभिः दत्तम् अस्माकं प्रभोः जीवितम् । अथ प्रमुक्तकपालप्रमुखकुलिङ्गोपकरणः, वियोगवेदनावशविसर्पमाणनयनाऽश्रुधाराधौतवदनः घोरशिवः गाढम् आलिङ्ग्य नरपतिं सगद्गद्गिरं भणितुम् आरब्धवान्
'कुभ्रमतिमिरोद्भ्रामितलोचनप्रसरेण तव अपराद्धम् । यत् किमपि पापमतिना तद् इदानी क्षमस्व मम सर्वम् ।।१।।
દાનાનિક આપતાં, સ્વાધીન મતિથી રાજ્ય ચલાવતાં પણ રાજાને ધર્મનો લાભ થાય, તેવો લાભ, શાસ્ત્રમાં ન હોય ते रात (= अविधि) ७२ ना२। साधुने संयमी छतi यतो नथी.' (१)
ઘોરશિવ બોલ્યો-“હે નરેંદ્ર! એ વાત બરાબર છે.” રાજાએ જણાવ્યું ‘જો એમ હોય તો તમે જાઓ અને જયશેખર કુમારનો આદર-સત્કાર સ્વીકારો.” ઘોરશિવ બોલ્યો-“ભલે, આપ કહો છો, તેમ હું કરીશ.” જેથી વિદ્યાધરો ભારે હર્ષ પામ્યા અને સાદર પ્રણામ કરતાં તેમણે રાજાને વિનંતિ કરી-“મહાયશ! પરમાર્થથી તો તમે જ અમારા સ્વામીને જીવિતદાન આપ્યું છે,' પછી કપાલ (= ખોપરી) પ્રમુખ તાપસના ઉપકરણ તજી વિયોગ-વેદનાના આંસુથી જેનું મુખ ધોવાઇ ગયું છે એવો ઘોરશિવ, રાજાને ગાઢ આલિંગન કરી, ગદ્ગદ વાણીથી કહેવા લાગ્યો કે
હે રાજન! કુભ્રમરૂપી તિમિરથી લોચન ભ્રાંતિમય થતાં મેં પાપની મતિથી જે કાંઇ તમારો અપરાધ કર્યો, ते वे पधुं क्षमा ४२). (१)