SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ३९८ श्रीमहावीरचरित्रम् 'भो विज्जाहरा! मुयह मम विसए पडिबंधं, अन्नोऽहमियाणिं विगयभोगपिवासो। विजणविहारेसु रण्णेसु जाया निवासबुद्धी, बद्धा मिगकुलेसु सयणसंबंधसद्धा, पलीणो मायामोहो, जलणजालाकलावकवलियमिव पेच्छामि जीवलोयं । ता जहागयं गच्छह तुब्भे, जहादिटुं च से निवेएज्जहत्ति।' विज्जाहरेहिं भणियं-'मा भणह एयं, जओ जद्दिणाओ तुम्ह पासाओ गओ जयसेहरकुमारो तद्दिणादारब्भ जाओ रहनेउरचक्कवालपुरनाहेण सिरिसमरसिंघखेयराहिवइणा सह महासमरसंरंभो। निवडिया अणेगसुहडा । कहमवि महाकट्टेण निप्पिठ्ठो सो अमरतेयाभिहाणो दुट्ठमित्तो। घडिया इयाणिं परोप्परं संधी। कयाइं अन्नोऽन्नधरेसु भोयण-वत्थ-दाणाइं। अओ एत्तियकालं नियकज्जकोडिवावडत्तणेण संपयमेव नाओ तुम्ह अडविनिवाडणपामोक्खो वइयरो, कुमारेण तओ अच्चंतजायतिव्वसोगसंदब्भेण विसज्जिया अम्हे सव्वासु दिसासु तुम्हावलोयणत्थं, भणिया य-'अरे सिग्घं जत्थ पेच्छह तं महाणुभावं 'भोः विद्याधराः! मुञ्चत मम विषये प्रतिबन्धम्, अन्योऽहम् इदानीं विगतभोगपिपासः। विजनविहारेषु अरण्येषु जाता निवासबुद्धिः, बद्धा मृगकुलेषु स्वजनसम्बन्धश्रद्धा, प्रलीनः मायामोहः, ज्वलनज्वालाकलापकवलितम् इव प्रेक्षे जीवलोकम् । तस्माद् यथाऽऽगतं गच्छत यूयम्, यथादिष्टं च तस्य निवेदयत।' विद्याधरैः भणितं 'मा भण एवम्, यतः यदिनात् तव पार्श्वतः गतः जयशेखरः कुमारः तद्दिनाद् आरभ्य जातः रथनेपुरचक्रवालपुरनाथेन श्रीसमरसिंहखेचराऽधिपतिना सह महासमरसंरम्भः | निपतिताः अनेकसुभटाः । कथमपि महाकष्टेन निष्पिष्टः सः अमरतेजाऽभिधानः दुष्टमित्रः । घटिता इदानीं परस्परं सन्धिः । कृतानि अन्योन्यगृहेषु भोजन-वस्त्रदानानि । अतः एतावत्कालं निजकार्यकोटिव्यापृतत्वेन साम्प्रतं ज्ञातः तव अटवीनिपातनप्रमुखः व्यतिकरः । कुमारेण ततः अत्यन्तजाततीव्रशोकसन्दर्भेण विसर्जिताः માટેનો આગ્રહ મૂકી ઘો. હું અત્યારે અગાઉની સ્થિતિમાં નથી, ભોગ-પિપાસાથી રહિત બન્યો છું, નિર્જન અરણ્યોમાં નિવાસ કરવાની બુદ્ધિ જાગી છે, મૃગો સાથે સ્વજનસંબંધ જોડવા ઇચ્છા છે, માયા-મોહનો નાશ થયો છે, તથા જીવલોકને જાણે અગ્નિ-વાળાના કવલરૂપ થતો હોય તેવો જોઉં છું; માટે તમે આવ્યા તેમ પાછા ચાલ્યા જાઓ અને મારું કથન કુમારને નિવેદન કરજો.' વિદ્યાધરોએ જણાવ્યું- તમે એમ ન બોલો, કારણકે જે દિવસથી જયશેખર કુમાર તમારી પાસેથી ગયો, તે દિવસથી માંડીને રથનૂપુર નગરના સમરસિંહ વિદ્યાધર રાજા સાથે મહાસંગ્રામ થતાં અનેક સુભટો માર્યા ગયા. તેમાં મહાકષ્ટ અમરતેજ નામના દુષ્ટ મિત્રનો ઘાત થયો અને અત્યારે પરસ્પર સંધિ બંધાઇ, તથા એક બીજાના ઘરે ભોજન તેમજ વસ્ત્રાદિકનાં દાન કરવામાં આવ્યાં, જેથી આટલો વખત પોતાના કાર્યમાં પરોવાયેલ હોવાથી અટવી-નિપાતન પ્રમુખ તમારો પ્રસંગ હમણાં જ તેમના જાણવામાં આવ્યો; એટલે અત્યંત તીવ્ર શોક પ્રગટતાં કુમારે તમારી તપાસ કરવા અમને ચારે દિશામાં મોકલ્યા અને કહ્યું કે - “અરે તે મહાનુભાવ જ્યાં તમારા જોવામાં આવે ત્યાંથી ગમે તે રીતે જલદી લઇ આવો, તે વિના હું ભોજન કરનાર નથી. તેથી સર્વ સ્થાને બહુ જ બારીક તપાસ કરતાં અમે આ પ્રદેશમાં આવ્યા. અહીં આવતાં તમારો શબ્દ
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy