SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ३९७ चतुर्थः प्रस्तावः इय जयमाणस्स सया सुद्धी तुझं भविस्सइ अवस्सं। जलणपवेसं सलभा कुणंति कुसला उ न कयावि ।।१२।। एवं संठविऊण मरणदुरज्झवसायाओ घोरसिवं जाव विरओ नरिंदो ताव पहयपडहमुरवपमुहतूरनिनायबहिरियदियंतरा, विचित्तमणिभूसणकिरणकब्बुरियमसाणंगणा गयणाओ ओयरिया विज्जाहरा | परमपमोयमुव्वहंता निवडिया घोरसिवचरणेसु, भणिउमाढत्ता य देव! अम्हे गयणवल्लहपुराहिवविजयरायविज्जाहरिंदसुएण सिरिजयसेहररायकुमारेण पेसिया तुम्ह आणयणनिमित्तं। ता कुणह पसायं । आरुहह इमं समुद्धयविजयवेजयंतीसहस्साभिरामं, डझंतकसिणागरुकप्पूरपूरसुरहिधूवधूमंधयारियदिसाभोगं, मणि-कणगरयणरइयविचित्तविच्छित्तिभित्तिभागं कुसुमावयंसाभिहाणं वरविमाणं ।' घोरसिवेण भणियं इति यतमानस्य सदा शुद्धिः तव भविष्यति अवश्यम् । ज्वलनप्रवेशं शलभाः कुर्वन्ति कुशलाः तु न कदापि ।।१२।। एवं संस्थाप्य दुरध्यवसायाद् घोरशिवं यावद् विरतः नरेन्द्रः तावद् प्रहतपटह-मुरजप्रमुखतूर्यनिनादबधिरितदिगन्तराः, विचित्रमणिभूषणकिरणकर्बुरितस्मशानाङ्गणाः गगनाद् अवतीर्णाः विद्याधराः । परमप्रमोदम् उद्वहन्तः निपतिताः घोरशिवचरणयोः भणितुम् आरब्धाः च 'देव! वयं गगनवल्लभपुराधिपविजयराजविद्याधरनरेन्द्रसुतेन श्रीजयशेखरराजकुमारेण प्रेषिताः तव आनयननिमित्तम्। तस्मात् कुरु प्रसादम्। आरोह इदं समुद्भूतविजयवैजयन्तीसहस्राऽभिरामं, दहत्कृष्णाऽगरु-कर्पूरपुरसुरभिधूपधूमान्धकारितदिगाभोगं, मणि-कनक-रत्नरचितविचित्रविच्छित्तिभित्तिभागं कुसुमाऽवतंसाऽभिधानं वरविमानम् ।' घोरशिवेन भणितं એ પ્રમાણે સદા યત્ન કરતાં તારી અવશ્ય શુદ્ધિ થશે. અગ્નિ-પ્રવેશ તો પતંગો કરે, પણ કુશળ પુરુષો કદાપિ तम ४२ता नथी.' (१२) એ પ્રમાણે ઘોરશિવને મરણના કુવિચારથી અટકાવીને નરસિંહ રાજા જેટલામાં વિરામ પામ્યો, તેટલામાં પટલ, મૃદંગ પ્રમુખ વાઘોના નાદથી દિશાઓ બહેરી થતાં, તથા વિચિત્ર મણિ-ભૂષણના કિરણોથી સ્મશાન-ભૂમિ અનેકરંગી બનતાં વિદ્યાધરો આકાશથી નીચે ઉતર્યા અને પરમ પ્રમોદ પામતા તે ઘોરશિવના પગે પડીને કહેવા લાગ્યા- હે દેવ! ગગનવલ્લભ નગરના વિદ્યાધર રાજાના પુત્ર જયશેખર કુમારે તમને લાવવા માટે અમને મોકલ્યા છે, તો મહેરબાની કરી, ઉછળતી અનેક ધ્વજાઓથી અભિરામ, બળતા કૃષ્ણાગરુ, કપૂરના સુગંધી ધૂપ-ધૂમથી દિશાભાગને અંધકારમય બનાવનાર, તથા મણિ, કનક, રત્નથી બનાવેલ વિચિત્ર રચનાયુક્ત ભીંતોથી શોભાયમાન એવા કુસુમાવતંસક નામના શ્રેષ્ઠ વિમાનપર આરૂઢ થાઓ.' ત્યારે ઘોરશિવ બોલ્યો-“અરે! વિદ્યાધરો! તમે મારા
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy