________________
३९६
निंदसु पइक्खणं दुक्कयाइं, निसुणेसु धम्मसत्त्थाइं । उत्तमसंसग्गिं कुणसु चयसु तिव्वं कसायं च ||८||
ईसाविसायमुच्छिंद भिंद विसमविसयतरुनियरं । नियजीयनिव्विसेसं नीसेसं पेच्छ पाणिगणं ।। ९।।
पसमरसं पिबसु सया दूरं परिहरसु खुद्दचरियाइं । जुत्ताजुत्त (त्तं ?) वियारसु सव्वकज्जेसु जत्तेणं ।।१०।।
श्रीमहावीरचरित्रम्
खणपरिणइधम्मत्तं चिंतेसु भवंमि सव्ववत्थूणं । नियसुकयदुकयसचिवत्तणं च लक्खेसु परजम्मे ।।११।।
निन्द प्रतिक्षणं दुष्कृतानि, निश्रुणु धर्मशास्त्राणि । उत्तम संसर्गं कुरु, त्यज तीव्रकषायं च ।। ८ ।।
ईर्ष्या-विषादं उच्छिन्धि, भिन्द विषमविषयतरुनिकरम् । निजजीवनिर्विशेषं निःशेषं प्रेक्षस्व प्राणिगणम् ।।९।।
प्रशमरसं पिब, सदा दूरं परिहर क्षुद्रचरित्राणि । युक्तायुक्तं विचारय सर्वकार्येषु यत्नेन ।। १० ।।
क्षणपरिणतिधर्मत्वं चिन्तय भवे सर्ववस्तूनाम् । निजसुकृतदुष्कृतसचिवत्वं च लक्षस्व परजन्मनि ।।११।।
પ્રતિક્ષણે દુષ્કૃતની નિંદા કર, ધર્મ-શાસ્ત્ર સાંભળ, ઉત્તમ પુરુષોનો સંગ કર, તીવ્ર કષાયને મૂકી દે.
(८)
ઇર્ષ્યા અને વિષાદને છેદી નાખ, વિષમ વિષયરૂપ વૃક્ષનું ભેદન કર, બધા પ્રાણીઓને પોતાના જીવિત સમાન गए. (८)
સદા પ્રશમ-૨સનું પાન ક૨, ક્ષુદ્ર-ચરિત્રને બિલકુલ તજી દે, સર્વે કાર્યોમાં યત્નપૂર્વક યોગ્યાયોગ્યનો વિચાર ५२. (१०)
સંસારમાં સર્વ વસ્તુઓના ક્ષણિક ધર્મનો ખ્યાલ કર તથા ૫૨-જન્મમાં પોતાના સુકૃત અને દુષ્કૃત સાથે આવશે ते लक्ष्यमां से. (११)