________________
३९५
चतुर्थः प्रस्तावः
नरसिंहेणं भणियं सच्चं पावं कयं तए भूरि। जं कीडियाणवि वहे पावं गुरु किमु नरिंदाणं? ||४||
तेसि विणासे जम्हा धम्मभंसो य सीमविगमो य ।
अवरोप्परं च जुज्झं विलयाजणसीलविलओ य ।।५।। ता ठाणे तुह दुच्चरियगरिहणं धम्मगोयरा बुद्धी । एवं ठिएऽवि जलणप्पवेसणं तुज्झ नो जुत्तं ।।६।।
तित्थेसु वच्च कुरु देवपूयणं मुंच निंदियं भावं । पायच्छित्तं पडिवज्ज सुगुरुसयासे पयत्तेण ।।७।।
नरसिंहेन भणितं-सत्यम्, पापं कृतं त्वया भूरिः । यस्मात् कीटिकानामपि वधे पापं गुरु किं नरेन्द्राणाम्? ||४||
तेषां विनाशे यस्माद् धर्मभ्रंशः च सीमाविगमः च ।
अपरापरं च युद्धं विलयाजनशीलविलयश्च ।।५।। तस्मात् स्थाने तव दुश्चरितगहणम् धर्मगोचरा बुद्धिः। एवं स्थितेऽपि ज्वलनप्रवेशनं तव न युक्तम् ।।६।।
तीर्थेषु व्रज, कुरु देवपूजनम्, मुञ्च निन्दितं भावम् । प्रायश्चित्तं प्रतिपद्यस्व सुगुरुसकाशे प्रयत्नेन ।।७।।
ત્યારે નરસિંહ રાજાએ જણાવ્યું એ વાત સત્ય છે કે તેં ઘણું પાપ આચર્યું, કારણકે કીડાઓને મારવામાં પણ महापा५ छ, तो २मोन। म तोj ०४ ? (४)
વળી તેમનો વિનાશ થતાં ધર્મભ્રંશ અને રાજ્યહાનિ થાય, પરસ્પર યુદ્ધ થાય તથા સ્ત્રીઓના શીલનો લોપ थाय. (५)
તેથી તારી દુશ્ચરિત્રની ગહણા અને ધર્મબુદ્ધિ યોગ્ય સ્થાને છે, તેમ છતાં અગ્નિમાં પ્રવેશ કરવો, તે તને યોગ્ય नथी. (७)
માટે તીર્થોમાં જા, દેવ-પૂજા કર, નિંદિત ભાવ તજી દે, ગુરુ પાસે પ્રયત્નપૂર્વક પ્રાયશ્ચિત્ત ગ્રહણ કર. (७)