________________
३९२
श्रीमहावीरचरित्रम् जं पुण तुमए भणियं भेरवपडणं करेमि मरणटुं । तं बुहजणपडिसिद्ध खत्तियधम्मे विरुद्धं च ।।५।।
जेण-बंभण-समणच्चिय मरणकज्जमब्भुज्जमंति नो धीरा ।
विहिविहडियंपि कज्जं घडंति ते बुद्धिविहवेणं ।।६।। तहा-चत्तविसायपिसायं अणलसमविमुक्कविक्कमेक्करसं।
अणुसरइ सिरी दूरं गयावि पुरिसं हरिसियव्व ।।७।। तओ मए भणियं 'भयवं! विमूढचित्तलक्खो म्हि संपयं । न जाणामि जुत्ताजुत्तं, न मुणामि उवायं, न समीहेमि खत्तधम्मं, न वियारेमि जणनिंदं, न लक्खेमि सुहदुक्खं ।
यत्पुनः त्वया भणितं भैरवपतनं करोमि मरणार्थम् । तद् बुद्धजनप्रतिषिद्धं क्षत्रियधर्मे विरुद्धं च ।।५।।
येन ब्राह्मण-श्रमणाः एव मरणकार्ये उद्यतन्ते न धीराः ।
विधिविघटितमपि कार्यं घटयन्ते ते बुद्धिविभवेन ||६|| तथा-त्यक्तविषादपिशाचम् अनलसम् अविमुक्तविक्रमैकरसम् ।
अनुसरति श्रीः दूरं गताऽपि पुरुषं हृष्टा इव ।।७।। ततः मया भणितं 'भगवन्! विमूढचित्तलक्षः अस्मि साम्प्रतम् । न जानामि युक्ताऽयुक्तम्, न जानामि उपायम्, न समीहे क्षत्रधर्मम्, न विचारयामि जननिन्दाम्, न लक्षे सुख-दुःखम् । सर्वथा कुलालदृढदण्डનથી? અગર લક્ષ્મી કોની સ્થિર રહી છે? એમ સમજીને શોક તજી દે. ફરી પણ તને વાંછિત પ્રાપ્ત થશે. સૂર્ય પણ રાત્રિના ઘોર અંધકારના નાશ પછી ઉદય પામે છે. (૩/૪).
વળી તેં કહ્યું કે “મરણ નિમિત્તે ભૈરવ-પતન કરું.” એતો સુજ્ઞ જનોએ નિષેધ કરેલ છે અને ક્ષત્રિય-ધર્મથી वि३द्ध छे. (५)
કારણકે બ્રાહ્મણ-શ્રમણો મરણનિમિત્તે પ્રયત્ન કરે છે, પણ ધીર પુરુષો તેમ કરતા નથી. તેઓ તો પોતાના બુદ્ધિ-વિભવથી વિધાતાએ બગાડેલા કાર્યને પણ સુધારી લે છે. (૯) વિષાદરૂપ પિશાચને તજતાં, આલસ્યરહિત અને પરાક્રમમાં જ એક રસિક એવા પુરુષને, લક્ષ્મી દૂર છતાં जर्षित होय तम अवश्य अनुसरे -प्राप्त थाय छे.' (७)
એટલે મેં કહ્યું કે-“હે ભગવન્! અત્યારે વિચાર-વિમૂઢ છું, યુક્તાયુક્તને જાણતો નથી, ઉપાયની ખબર નથી, ક્ષાત્રધર્મની દરકાર કરતો નથી, લોકનિંદાનો વિચાર લાવતો નથી, સુખ-દુઃખને લક્ષ્યમાં લેતો નથી, તેમજ