SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ३९१ हयविहिणो जमेरिसे असमसाहसधणे जणे विणिम्मिय एरिसतिक्खदुक्खभायणं करेइ । अहवा साहसधणाण हिययं दुक्खं गरुयंपि सहइ निवडंतं । इराण दुहलवेणवि विहडइ जरसिप्पिणिपुडं व ।।१।। जह निवडइ गुरुदुक्खं तहेव सोक्खंपि संभवइ तेसिं । इयराण तुल्लसुहदुक्खसंभवो निच्चकालंपि ।।२।। कस्स व निरंतरायं सोक्खं ? कस्सेव नावया इंति ? | को दूसिओ खलेहिं नो ? कस्स व संठिया लच्छी ? ।।३।। करोति । अथवा इय नाउं चय सोयं पुणोऽवि तुह वंछियाइं होहिंति । सूरोऽवि रयणितमनियरविगमओ पावए उदयं ।।४।। साहसधनानां हृदयं दुःखं गुरुकमपि सहते निपतन्तम् । इतरे दुःखलवेनाऽपि विघटन्ते जरत्शुक्तिपुटमिव ||१|| यथा निपतति गुरुदुःखं तथैव सौख्यमपि सम्भवति तेषाम् । इतरेषां तुल्यसुखदुःखसम्भवः नित्यकालमपि ।।२।। कस्य वा निरन्तरायं सौख्यम् ? कस्यैव नापदः आयन्ति ? । कः दूषितः खलैः न ? कस्य वा संस्थिता लक्ष्मी : ? ।। ३ ।। इति ज्ञात्वा त्यज शोकं पुनः अपि तव वाञ्छितानि भविष्यन्ति । सूर्योऽपि रजनीतमोनिकरविगमतः प्राप्नोति उदयम् ।।४।। આ બધી વિરૂદ્ધ ચેષ્ટા છે, કે આવા અસાધારણ સાહસિક પુરુષોને બનાવીને, તેમને આવા તીવ્ર દુ:ખનું ભાજન કરે છે. અથવા તો સાહસિક પુરુષોનું હૃદય, હોટું દુઃખ પડતાં પણ તે સહન કરી લે છે અને સામાન્ય જનો, લેશ દુ:ખમાં પણ જીર્ણ મોતીની છીપના પુટની જેમ તરત ભાંગી જાય છે-હતાશ બને છે. (૧) જેમ તેમના ૫૨ મોટું દુ:ખ આવી પડે છે, તેમ સુખ પણ તેમને સંભવે છે. પરંતુ સામાન્ય જનોને તો સદાકાળ सुख-दुःख तुल्य ४ होय छे. (२) અથવા તો અંતરાયરહિત સુખ કોને મળ્યું છે? આપદાઓ કોના શિરે પડી નથી? દુર્જનોએ કોને દૂષિત કરેલ
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy