SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ३९३ सव्वहा कुलालदढदंडचालियचक्काधिरूढं व मम मणो न मणागंपि कत्थवि अवत्थाणं पावइ। तो भयवं! तुमं चेव साहेहि, किं कायव्वं ? को वा उवाओ समीहियत्थसिद्धीए ? ; महाकालेण भणियं ‘वच्छ ! पवज्जसु मम पव्वज्जं, आराहेसु चरणकमलं, अब्भस्सेसु जोगमग्गं, होहिंति गुरुभत्तीए मणोरहसिद्धीओ।' तओ भयसंभंतो इव सरणागयवच्छलं, दालिद्दाभिभूओ इव कप्पपायवं, महारोगपीडिओ इव परमवेज्जं, पहीणचक्खुबलो इव पहदेसगं सव्वायरेण तमाराहिउं पवत्तो। दूरमागरिसियं च विणएण मए तस्स चित्तं । निउत्तोऽहमेक्को तेण नियरहस्सठाणेसु सिक्खाविओ निस्सेसाइं आगिट्ठिपमुहाई कोऊहलाई। अन्नया य पसत्थेसु तिहि-नक्खत्त-मुहुत्तेसु परमपमोयमुव्वहंतेण तेण एगंते उवइट्ठो मम तइलोक्कविजओ मंतो। कहिओ साहणविही जहा- अट्ठोत्तरसयपहाणखत्तिएहिं मसाणहुयासणो तप्पणिज्जो, कायव्वं दिसिदेवयाबलिवियरणं, पवहियव्वं अणवरयमंतसुमरणं, तओ एस चालितचक्राऽधिरूढम् इव मम मनः न मनागपि कुत्रापि अवस्थानं प्राप्नोति । ततः भगवन्! त्वमेव कथय, किं कर्तव्यम्? कः वा उपायः समीहिताऽर्थसिद्धौ ?' | महाकालेन भणितम् 'वत्स! प्रपद्यस्व मम प्रव्रज्याम्, आराध्नुहि चरणकमलम्, अभ्यास्स्व योगमार्गम्, भविष्यन्ति गुरुभक्त्या मनोरथसिद्धयः । ततः भयसम्भ्रान्तः इव शरणागतवत्सलम्, दारिद्र्याभिभूतः इव कल्पपादपम्, महारोगपीडितः इव परमवैद्यम्, प्रहीनचक्षुबलः इव पथदेशकम् सर्वाऽऽदरेण तमाराद्धुं प्रवृत्तवान् । दूरम् आकृष्टं च विनयेन मया तस्य चित्तम् । नियुक्तः अहमेकः तेन निजरहस्यस्थानेषु शिक्षापितः निःशेषाणि आकृष्टिप्रमुखकौतूहलानि। अन्यदा च प्रशस्तेषु तिथि-नक्षत्र - मुहूर्त्तेषु परमप्रमोदमुद्वहता तेन एकान्ते उपदिष्टः मां त्रैलोक्यविजयः मन्त्रः । कथितः साधनविधिः यथा - अष्टोत्तरशतप्रधानक्षत्रियैः स्मशानहुताशनः तर्पणीयः, कर्तव्यं दिग्देवताबलीवितरणम्, प्रोह्यम् સર્વથા કુંભારના દઢ દંડથી ચલાવવામાં આવેલ ચક્રપ૨ જાણે આરૂઢ થયેલ હોય તેમ મારું મન જરા પણ ક્યાં સ્થિતિ કરતું નથી, માટે હે ભગવન્! તમે જ કહો કે હું શું કરું? અથવા ઇષ્ટ-સિદ્ધિનો શો ઉપાય છે?’ મહાકાલ બોલ્યો-‘હે વત્સ! મારી પ્રવ્રજ્યા ધારણ કર. મારા ચરણ-કમળની આરાધના કર અને યોગ-માર્ગનો અભ્યાસ ક૨, એટલે ગુરુભક્તિથી તને ઇષ્ટ-સિદ્ધિઓ પ્રાપ્ત થશે.' પછી ભયથી સંભ્રાંત થયેલ જેમ શરણાગત-વત્સલને આરાધે, દરિદ્રી જેમ કલ્પવૃક્ષને, મહારોગી જેમ પરમ વૈદ્યને તથા ચક્ષુહીન જેમ માર્ગ-દર્શકને આરાધે, તેમ હું ભારે આદરથી તેની આરાધના કરવા લાગ્યો અને થોડા વખતમાં મેં વિનયથી તેનું મન અત્યંત આકર્ષી લીધું, જેથી તેણે પોતાના ગુપ્ત સ્થાનોમાં મને એકને જ નિયુક્ત કર્યો અને આકૃષ્ટિ પ્રમુખ બધા કૌતૂહલો મને શીખવ્યાં. એકદા શુભ તિથિ, નક્ષત્ર અને મુહૂર્ત આવતાં પરમ પ્રમોદ પામતા તેણે મને એકાંતમાં ત્રૈલોક્યવિજય નામે મંત્ર બતાવ્યો અને સાધન-વિધિ જણાવતાં કહ્યું કે-‘એક સો આઠ પ્રધાન ક્ષત્રિયોથી સ્મશાનના અગ્નિને તૃપ્ત કરવો, દિશિદેવતાઓને બળિદાન આપવું તથા નિરંતર મંત્ર-સ્મરણ કરવું, તેથી એ સિદ્ધ થશે અને એકછત્ર ધરણીનું રાજ્ય
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy