SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ३८८ अणवरयकणयवियरणपरितोसियमाणसावि कह पावा । सामंता मत्ता इव पुरट्ठियंपिहु मुणंति न मं ? ।।१।। कह वाऽवराहसहणेण भूरिसो मइ सपयंमि ठवियावि । न गणंति मंतिणो मं तणं व पम्मुक्कमज्जाया ? ।।२।। कह नयरमहत्तरया उवयरिया णेगसोऽवि कज्जेसु । माणंति न मं सप्पणयवयणमेत्तेण विहयासा ? ।। ३ ।। श्रीमहावीरचरित्रम् जयसेहरकुमरो सो विज्जाहररायसुकुलजाओऽवि । तह उवयरिओऽवि कहं उवेहए मं तदियरोव्व ? ।।४।। अनवरतकनकवितरणपरितोषितमानसाः अपि कथं पापाः । सामन्ताः मत्ताः इव पुरःस्थितमपि खलु जानन्ति न माम् ? ।।१।। कथं वा अपराधसहनेन भूरिशः मया स्वपदे स्थापिताः अपि । न गणयन्ति मन्त्रिणः मां तृणमिव प्रमुक्तमर्यादाः ? ।।२।। कथं नगरमहत्तराः उपचरिताः अनेकशः अपि कार्येषु । मन्यन्ते न मां सप्रणयवचनमात्रेण विहताऽऽशाः ? ।। ३ ।। जयशेखरकुमारः सः विद्याधरराजसुकुलजातः अपि । तथा उपचरितः अपि कथमुपेक्षते मां तदितरः इव ||४|| ‘સતત સોનાના દાનથી સંતુષ્ટ કર્યા છતાં એ પાપી સામંતો મદોન્મત્તની જેમ મને સામે ઉભેલને પણ કેમ भाता नथी ? (१) અથવા તો અનેકવાર અપરાધ સહન કરીને ફરી સ્વપદે સ્થાપ્યા છતાં એ અમર્યાદ મંત્રીઓ મને તૃણ સમાન પણ કેમ ગણતા નથી? (૨) વળી નાગરિકજનોને અનેક વખત કાર્યોમાં સત્કાર્યા છતાં આશાહીન બનેલા તેઓ મને સ્નેહના વચનમાત્રથી पाए। भ जोलावता नथी ? (3) તેમજ તે જયશેખર કુમાર, વિદ્યાધર રાજાના કુળમાં જન્મેલ છતાં અને તથાપ્રકારની તેની સારવાર કર્યા છતાં એક સામાન્યજનની જેમ મારી કેમ ઉપેક્ષા કરે? (૪)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy