________________
श्रीमहावीरचरित्रम्
मंति-सामंताईहिं तुम्ह पंचत्तगमणवत्ता निवत्तिया राइणो पुरो । ता जइ कहंपि रायवाडिया निग्गयस्स विजयसेणस्स दंसणपहे ठाऊण नियदंसणं ठावेसि ता जुत्तं होइत्ति, जओ तुम्ह दंसणं बाढमभिकंखर एसो ।' पडिवन्नं च मए एयं तदणुरोहेण । अन्नया य पवरकरेणुगाखंधगओ निग्गओ विहारजत्ताए विजयसेणो । पासायसिहरमारुहिऊण य ठिओ अहं से चक्खुगोयरे । झडत्ति दिट्ठोऽहमणेण । 'सागयं २ चिरागयबंधवस्स' त्ति हरिसुप्फुल्ललोयणो य जाव सो वाहरिउं पवत्तो ताव तक्खणा चेव मंति- सामंतपमुहे हिं रइया अंबरे अंतरवडा । कओ हलबोलो। नियत्तिओ विहारजत्ताओ राया। भणियं च
३८६
'असिवं तुह किंपि इमं जं देव! पिसायदंसणं जायं । किं पंचत्तगयजणो दीसइ य कयावि पच्चक्खो ? ।।१।।
सामन्तादिभिः तव पञ्चत्वगमनवार्ता निर्वर्त्तिता राज्ञः पुरः । तस्मात् यदि कथमपि राजवाटिकायै निर्गतस्य विजयसेनस्य दर्शनपथे स्थित्वा निजदर्शनं स्थापयसि तदा युक्तं भवति, यतः तव दर्शनं बाढम् अभिकाङ्क्षते एषः। प्रतिपन्नं च मया एतत् तदनुरोधेन । अन्यदा च प्रवरकरेणुकास्कन्धगतः निर्गतः विहारयात्रायै विजयसेनः । प्रासादशिखरमारुह्य च स्थितः अहं तस्य चक्षुगोचरे । झटिति दृष्टः अहम् अनेन। स्वागतं स्वागतं चिराऽऽगतबान्धवस्य - इति हर्षोत्फुल्ललोचनः च यावत्सः व्याहर्तुं प्रवृत्तः तावत् तत्क्षणं एव मन्त्रि-सामन्तप्रमुखैः रचिता अम्बरे अन्तरपटाः । कृतः कोलाहलः । निवर्तितः विहारयात्रातः राजा । भणितं च -
'अशिवं तव किमपि इदं यस्माद् देव! पिशाचदर्शनं जातम् । किं पञ्चत्वगतजनः दृश्यते च कदापि प्रत्यक्ष: ? ।।१।।
તમારા મરણની વાત રાજા આગળ જાહેર કરી છે, માટે ૨૫વાડીએ બહાર નીકળેલ વિજયસેનના દૃષ્ટિપથમાં રહીને તમે કોઇ રીતે પોતાનું દર્શન આપો તો બરાબર થાય; કારણકે તે તમારા દર્શનને અત્યંત ઇચ્છે છે.’ તેના આગ્રહથી એ પણ મેં કબૂલ કર્યું. એવામાં એક દિવસે પ્રવર હાથણીપર આરૂઢ થઇને વિજયસેન ૨યવાડીએ નીકળ્યો, એટલે હું એક પ્રાસાદના શિખર૫ર રાજા જુવે તેમ બેસી રહ્યો, જેથી તેણે મને તરતજ જોયો અને ‘ચિરકાળે આવેલા બંધુને સ્વાગત છે, સ્વાગત છે.' એમ હર્ષના પ્રકર્ષથી લોચન વિકાસીને તે જેટલામાં બોલવા જાય છે, તેવામાં; તરતજ મંત્રી સામંત પ્રમુખજનોએ આકાશમાં આડુ કપડુ = પડદો ગોઠવી કોલાહલ મચાવી મૂક્યો; એટલે રાજા વિહાર યાત્રા થકી પાછો વળ્યો. પછી તેમણે રાજાને જણાવ્યું કે
‘હે દેવ! પિશાચનું દર્શન થયું, તેથી તમને એ કંઈ અમંગળ થયું, નહિ તો મરણ પામેલ માણસ શું પ્રત્યક્ષ કદી જોવામાં આવે? (૧)