________________
चतुर्थः प्रस्तावः
३८५ एवं ठिए किंपि न जाणिज्जइ जुत्ताजुत्तं, ता एत्थेव अलक्खिज्जमाणो तुमं चिट्ठसु कइवयदिणाणि जाव उवलक्खेमि नरिंदाईण चित्तं ।' मए भणियं-‘एवं हवउत्ति। तओ सोमदत्तेण सामेण य दंडेण य भेएण य उवप्पयाणेण य आढत्ता मंतिसामंतादओ भेइउं। निट्ठरवज्जगंठिंपिव न य केणवि भिज्जंति उवाएणं। नाओ य तेहिं समागमणवइयरो। निवारिया य रायदुवारपाला जहा 'न सोमदत्तस्स रायभवणे पवेसो दायव्वोत्ति।' विजयसेणस्सवि सिळू जहा तुम्ह जेट्ठभाया पंचत्तं गओत्ति निसामिज्जइत्ति । तेणावि एवं निसामिय कओ महासोगो। पयट्टियाइं मयकिच्चाइंति । एवंति मह रज्जकज्जविसयं जं जमुवायं घडेइ सो निउणो।
दइवो पडिकूलो इव तं तं विहडेइ निक्करुणो ।।१।।
अन्नया य गाढविसायवसविसंतुलेण मुणियपरमत्येण भणियं सोमदत्तेण 'देव! निम्मज्जाएहिं राज्यधुराम्, यथाज्येष्ठराज्यपालनमेव अस्माकं कुलधर्मः। एवं स्थिते किमपि न ज्ञायते युक्तायुक्तम् । तस्मादत्रैव अलक्ष्यमाणः त्वं तिष्ठ कतिपयदिनानि यावदुपलक्षे नरेन्द्रादीनां चित्तम्। मया भणितम् ‘एवं भवतु ।' ततः सोमदत्तेन सामेन च दण्डेन च भेदेन च उपप्रदानेन च आरब्धा मन्त्रि-सामन्तादयः भेत्तुम् । निष्ठुरवज्रग्रन्थिः इव न च केनाऽपि भिद्यन्ते उपायेन । ज्ञातश्च तैः समागमनव्यतिकरः। निवारिता च राजद्वारपालाः यथा 'न सोमदत्तस्य राजभवने प्रवेशः दातव्यः' इति। विजयसेनस्यापि शिष्टं यथा तव ज्येष्ठभ्राता पञ्चत्वं गतः इति निश्रूयते । तेनाऽपि एवं निश्रुत्य कृतः महाशोकः | प्रवर्तितानि मृतकार्याणि | एवमिति मम राज्यकार्यविषयं यं यमुपायं घटयति सः निपुणः ।
दैवः प्रतिकूलः इव तं तं विघटति निष्करुणः ।।१।।
अन्यदा च गाढविषादवशविसंस्थुलेन ज्ञातपरमार्थेन भणितं सोमदत्तेन ‘देव! निर्मर्यादैः मन्त्रिકુળધર્મ છે કે જ્યેષ્ઠ કુમાર રાજ્ય ચલાવે. આમ હોવાથી કંઇપણ યુક્તાયુક્ત જાણી શકાતું નથી, માટે નરેંદ્રાદિકનું મન મારા જાણવામાં બરાબર આવી જાય, તેટલા દિવસો કોઇ ન જાણે તેમ અહીં જ રહો. ત્યારે મેં કહ્યું – “ભલે એમ થાઓ.” પછી સોમદત્ત સામ, દંડ, ભેદ અને ઉપપ્રદાન પ્રમુખથી મંત્રી, સામંતાદિકને ભેદવા લાગ્યો, પરંતુ કઠિન વજગાંઠની જેમ તેઓ કોઇપણ ઉપાયથી ભેદાયા નહિ; એટલું જ નહિ પણ મારા આવવાની વાત તેમના જાણવામાં આવી, જેથી દ્વારપાલોને તેમણે કહી દીધું કે “સોમદત્તને તમારે રાજભવનમાં આવવા ન દેવો.” વળી વિજયસેનને પણ કહ્યું કે તમારો જ્યેષ્ઠ ભ્રાતા મરણ પામ્યો એમ સંભળાય છે.” એ પ્રમાણે સાંભળતાં તેને મહાશોક થયો, અને તેણે મૃતકાર્યો કરાવ્યાં.
એ રીતે મને રાજ્ય પમાડવા તે નિપુણ જે જે ઉપાય લેતો તે તે નિષ્કરુણ દેવ, પ્રતિકૂળની જેમ અસ્તવ્યસ્ત 5२री भूतुं. (१)
એકદા ગાઢ વિષાદને વશ થતાં, પરમાર્થને જાણતા સોમદત્તે મને કહ્યું કે “હે દેવ!નિર્મર્યાદ મંત્રી, સામંતાદિકોએ