________________
३८४
श्रीमहावीरचरित्रम् ___ एमाइं पणयसाराइं वयणाइं भासंतो भणिओ मए सोमदत्तो 'पियवयंस! किं सोयविहुरो हवसि?, किं वा नियभवणधणाइयं समप्पेसि?, किमेवं तुह पणयसारो पयडीभविस्सइ? को वा अन्नो ममाओवि तुह पाणप्पिओ?, किं वा तुह दंसणाओऽवि अन्नं ममेहागमणप्पओयणं? | ता धीरो भव । अच्छउ सव्वस्ससमप्पणं । तुह जीवियंपि ममायत्तं चेव ।' तओ काराविओऽहं ण्हाण-विलेवण-भोयणपमुहं कायव्वं, खणंतरेण पुच्छिओ मए 'पियवयंस! साहेसु किमियाणिं कायव्वं? ।' सोमदत्तेण भणियं देव! किं निवेदेमि?, मं एक्कं पमोत्तूणं अन्ने सव्वेऽवि मंतिसामंता दढपक्खवाया विजयसेणे | नेच्छंति नाममवि तुह संतियं भणिउं । जइ सो कहवि आगमिस्सइ तहावि एयस्स चेव रज्जं, जओ एयस्स मुद्धा मती अम्ह दढं वसवत्ती थेवंपि वयणं न विलंघेइत्ति । विजयसेणो पुण नियसरीर मेत्तेण तुम्ह विरहे बाढं परितम्मइ, भणइ य-जइ एइ जेट्ठभाया ता धुवं समप्पेमि रज्जधुरं, जहाजेट्ठरज्जपालणमेव अम्ह कुलधम्मोत्ति ।
एवमादीनि प्रणयसाराणि वचनानि भाषमाणः भणितः मया सोमदत्तः ‘प्रियवयस्य! किं शोकविधुरः भवसि?, किं वा निजभवन-धनादिकं समर्पयसि?, किमेवं तव प्रणयसारः प्रकटीभविष्यति?, कः वा अन्यः मत्तः अपि तव प्राणप्रिय?, किं वा तव दर्शनादपि अन्यद् मम इहाऽऽगमनप्रयोजनम्? । तस्माद् धीरः भव । आस्ताम् सर्वस्वसमर्पणम् । तव जीवित्वमपि मम आयत्तमेव । ततः कारापितः अहं स्नान-विलेपनभोजनप्रमुखं कर्तव्यम् । क्षणान्तरेण पृष्टः मया ‘प्रियवयस्य! कथय किम् इदानीं कर्तव्यम्?' सोमदत्तेन भणितं 'देव किं निवेदयामि? मामेकं प्रमुच्य अन्ये सर्वेऽपि मन्त्रि-सामन्ताः दृढपक्षपाताः विजयसेने। नेच्छन्ति नाम अपि तव सत्कं भणितुम् । यदि सः कथमपि आगमिष्यति तथाऽपि एतस्यैव राज्यम्, यतः एतस्य मुग्धा मतिः अस्माकं दृढं वशवर्ती स्तोकमपि वचनं न उल्लङ्घते इति। विजयसेनः पुनः निजशरीरमात्रेण तव विरहे बाढं परिताम्यति, भणति च-यदि एति ज्येष्ठभ्राता तदा ध्रुवं समर्पयामि
એ પ્રમાણે પ્રેમપૂર્ણ વચનો બોલતા સોમદત્તને મેં જણાવ્યું કે હે પ્રિય મિત્ર! આમ શોકાકુલ કેમ બને છે? અથવા પોતાના ભવન, ધનાદિક મને શામાટે સોંપે છે? શું એમ કરવાથી તારો અપૂર્વ પ્રેમ પ્રગટ થશે? શું મારા કરતાં પણ અન્ય કોઇ તને પ્રાણવલ્લભ છે? અથવા તારા દર્શન કરતાં પણ મારે અહીં આવવાનું અન્ય કાંઇ પ્રયોજન છે? માટે ધીર થા. તારું સર્વસ્વ સમર્પણ તો દૂર રહો, પરંતુ તારું જીવિત પણ મને આધીન જ છે. પછી તેણે મને સ્નાન, વિલેપન, ભોજન પ્રમુખ કરાવ્યું. ક્ષણાંતરે મેં તેને પૂછ્યું કે “હે પ્રિય મિત્ર! કહે અત્યારે શું કરવાનું છે?' સોમદત્ત બોલ્યો-“હે દેવ! શું કહું? એક મને મૂકીને બીજા બધા મંત્રી, સામંતો વિજયસેનના ગાઢ પક્ષપાતી બન્યા છે. તમારું નામ લેવાને પણ તેઓ ઇચ્છતા નથી. વળી તેઓ એમ બોલે છે કે – “જો કદાચ તે આવશે, તોપણ રાજ્ય તો વિજયસેનનું જ સમજવું, કારણકે આની મુગ્ધમતિ અમને અત્યંત આધીન છે અને એ અમારું અલ્પવચન પણ ઓળંગતો નથી. પરંતુ વિજયસેન તો તમારા વિરહમાં અત્યંત પોતાના શરીરે સંતપ્ત થાય છે અને કહે છે કે-જો જ્યેષ્ઠ ભ્રાતા આવે, તો રાજ્યની લગામ અવશ્ય તેને સોંપું, કારણકે અમારો એવો