SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ३७९ ठाऊणाहं तेसिं संमुहं जंपिउमेवं पवत्तो य । ‘रे रे किं गलगहियव्व निरत्ययं विरसमारसह?, के तुब्भे?, केण पेसिया? किं वा आगमणकज्जं?।' तेहिं भणियं ‘रे रे नरिंदाहम! तइया अम्ह पहुणो सत्तुरक्खणेण वयणमवगणिय संपयं धिट्टयाए अयाणमाणो इव के तुब्भे केण पेसिया किं वा आगमणकज्जति पुच्छसि । जइ पुण विसेसकहणेण तूससि ता निसामेहि, अम्हे विज्जाहरा रहनेउरचक्कवालपुरविज्जाहरनरिंदसिरिसमरसिंघनंदणेण वेरिखयरासमप्पणपरूढगाढकोवानलेन सिरिअमरतेयकुमरेण तुह दुविणयतरुफलदसणत्थं पेसियत्ति।' मए भणियं 'जइ एवं ता जहाइट्ठ उवचिठ्ठहत्ति ।' तओ अखयसरीरं चेव मं गहिऊण उप्पइया ते गयणमग्गेण, गया य दूरदेसं, मुक्को य अहं एगत्थ भुयंगभीमे गिरिनिगुंजे । भणियं च मए 'किं रे! एवं मुंचह? जं नेव पहरह।' तेहिं भणियं 'एत्तिया चेव पहुणो आणा। पहुचित्ताणुवत्तणं हि सेवगस्स धम्मो ।' एवं भणिय उप्पइया ते तओ ठाणाओ। जल्पितुमेवं प्रवृत्तवान् च रे रे किं गलगृहीताः इव निरर्थकं विरसमारसत?, के यूयम्?, केन प्रेषिताः?, किं वा आगमनकार्यम् ? ।' तैः भणितं रे रे नरेन्द्राधम! तदा अस्माकं प्रभोः शत्रुरक्षणेन वचनमवगणयित्वा साम्प्रतं धृष्टतया अज्ञायमानः इव-के यूयम्?, केन प्रेषिताः?, किं वा आगमनकार्यम्?-इति पृच्छसि । यदि पुनः विशेषकथनेन तुष्यसि ततः निश्रुणु-वयं विद्याधराः रथनेपुरचक्रवालपुरविद्याधरनरेन्द्रश्रीसमरसिंहनन्दनेन वैरिखेचराऽसमर्पणप्ररूढगाढकोपानलेन श्रीअमरतेजकुमारेण त्वं दुर्विनयतरुफलदर्शनार्थं प्रेषिताः।' मया भणितं 'यदि एवं तदा यथाऽऽदिष्टम् उपतिष्ठत। ततः अक्षतशरीरमेव मां गृहीत्वा उत्पतिताः ते गगनमार्गेण, गता च दूरदेशे, मुक्तश्च अहमेकत्र भुजङ्गभीमे गिरिनिकुञ्ज । भणितं च मया 'किं रे एवं मुञ्चत, यस्माद् नैव प्रहरथ।' तैः भणितं ‘एतावती एव प्रभोः आज्ञा | प्रभुचित्ताऽनुवर्त्तनं हि सेवकस्य धर्मः ।' एवं भणित्वा उत्पतिताः ते तस्मात् स्थानात् । अहम् अपि कोकिलकुल-गवल(य?)गुलिका-श्यामासु ગલગૃહીત-ગળે પકડાયેલાની જેમ આમ નિરર્થક વિરસ કેમ બકો છો? તમે કોણ છો? કોણે મોકલ્યા છે? અથવા અહીં શા માટે આવ્યા છો?” તેમણે કહ્યું “અરે નૃપાધમ! તે વખતે અમારા સ્વામીના શત્રુની રક્ષા કરતાં તેં વચનની અવગણના કરી અને અત્યારે ધૃષ્ઠતાથી અજાણ્યાની જેમ ‘તમે કોણ? કોણે મોકલ્યા અથવા શા પ્રયોજને આવ્યા?' એમ પૂછે છે? હજુ પણ જો વિશેષ કથનથી તું સંતોષ પામતો હોય, તો સાંભળ-અમે વિદ્યાધરો છીએ, અને રથનુપુર નગરના વિદ્યાધરરાજા સમરસિંહના પુત્ર, શત્રુ વિદ્યાધર સમર્પણ ન કરવાથી અત્યંત કોપાયમાન થયેલ અમરતેજ નામના કુમારે તને દુર્વિનય-વૃક્ષનું ફળ બતાવવા અમને મોકલ્યા છે. ત્યારે મેં કહ્યું કે-“જો એમ હોય, તો તમે તેનો હુકમ બજાવો.” એટલે શરીરને કંઇ પણ બાધા પમાડ્યા સિવાય મને ઉપાડીને તેઓ આકાશમાર્ગે ઉડ્યા અને દૂર પ્રદેશમાં ગયા. ત્યાં સાપોવડે ભયંકર એવા એક પર્વતની વેલડીઓમાં મને મૂક્યો. ત્યારે મેં જણાવ્યું કે“અરે! મને આમ મૂકી કેમ ઘો છો? પ્રહાર કેમ કરતા નથી?' તેમણે કહ્યું-“અમારા સ્વામીની એટલી જ આજ્ઞા છે. સેવકોએ સ્વામીની ઇચ્છાનુસાર વર્તવું, એ તેમનો ધર્મ છે.” એમ કહીને તેઓ તે સ્થાનથી આકાશમાં ઉડ્યા. પછી
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy