________________
३८०
श्रीमहावीरचरित्रम् अहंपि कोइलकुलगवलगुलियसामलासु सयलदिसासु, केसरिकिसोरनिद्दयनिद्दारियसारंगपमुक्कविरसारावभीसणेसु काणणेसु, वणमहिसावगाहिज्जंतपल्ललसमुच्छलंतपंकपडलदुग्गेसु मग्गेसु, तरुवरसाहासंहरिसवसनिवडंतदहणनिदज्झमाणेसु वेणुगहणेस, पज्जलंतपईवसिहाभीसणविप्फुरंतरत्तलोयणेसु इओ तओ वियरंतेसु निसायरगणेसु, वराहतिक्खदाढुक्किण्णलेङ्गुनियरुच्चावच्चासु वणस्थलीसु अमुणियमग्गुम्मग्गो विमूढदिसाभागो असोढपयप्पयारो एक्कंमि गुरुतरुवरे समारुहिउं साहाए पसुत्तोम्हि । दुट्ठमहिलव्व कटेण समागया निद्दा । पच्छिमरयणिसमए य जामकरिधडव्व पासमल्लीणा चित्ता । पबोहमंगलतूरेहिं पिव रसियं पुराणसियालेहिं । मागहेहिं व पढियं सुयगणेहिं । अह उइयंमि सयलतिहुयणभुवणप्पईवंमि दिवायरंमि उठ्ठिऊण कयपाभाइयकिच्चो ओयरिऊण तरुवराओ एक्कदिसाए पयट्टो गंतुं । खणंतरेण य तरुणतरुचक्कलावबद्धपरियरो, कोदंडकंडवावडकरो, नियपणइणीए सकलदिक्षु, केसरिकिशोरनिर्दयनिर्दारितसारङ्गप्रमुक्तविरसाऽऽरावभीषणेषु काननेषु, वनमहिषाऽवगाहमानपल्वलसमुच्छलत्पङ्कपटलदुर्गेषु(=दुर्गमेषु) मार्गेषु, तरुवरशाखासङ्घर्षवशनिपतद्दहननिदह्यमानेषु वेणुगहनेषु, प्रज्वलत्प्रदीपशिखाभीषणविस्फुरद्रक्तलोचनेषु इतस्ततः विचरत्सु निशाचरगणेषु, वराहतीक्ष्णदंष्ट्रोत्कीर्णलेष्टुनिकरोच्चावचेषु वनस्थलीषु अज्ञातमार्गोन्मार्गः, विमूढदिग्भागः, असोढपदप्रचारः एकस्मिन् गुरुतरुवरे समारुह्य शाखायां प्रसुप्तोऽहम् । दुष्टमहिला इव कष्टेन समागता निद्रा । पश्चिमरजनीसमये च यामकरि(=यामिक?)घटाः इव पार्श्वम् आलीनाः चित्ताः। प्रबोधमङ्गलतूरैः इव रसितं वृद्धशृगालैः । मागधैः इव पठितं शुकगणैः । अथ उदीते सकलत्रिभुवनभुवनप्रदीपे दिवाकरे उत्थाय कृतप्राभातिककृत्यः अवतीर्य तरुवराद् एकदिशि प्रवृत्तः गन्तुम् । क्षणान्तरेण च तरुणतरुकुण्डलाऽवबद्धपरिकरः, कोदण्डकाण्डव्यापृतकरः, निजप्रणयिन्या अनुगम्यमाणः, गुञ्जाफलमालिकामात्रकृताऽऽभरणः, भुजङ्गकङ्चुकनिर्वर्तितહું પણ કોયલ, જંગલી મહિષ અને ગુટિકા સમાન સમસ્ત દિશાઓ શ્યામ થઇ જતાં, કેસરિ-કિશોરે નિર્દયતાથી મારેલ હરણોના વિરસ અવાજથી જંગલો ભીષણ ભાસતાં, વન-મહિષોના અવગાહનથી પલ્લવ-ખાબોચિયાના ઉછળતા કાદવવડે રસ્તાઓ દુર્ગમ થતાં, વૃક્ષ-શાખાઓના ઘર્ષણથી ઉપજતા-પડતા અગ્નિવડે વાંસસમૂહ બળતા, બળતા દીવાની શિખા સમાન ભીષણ અને ફરાયમાન રક્ત લોચનવાળા રાક્ષસો આમતેમ ભમતાં, તથા વરાહ ડુક્કરોએ તીક્ષ્ણ દાઢથી ખોદી નાખેલ હોવાથી ઉંચી નીચી વનસ્થળીમાં માર્ગ કે ઉન્માર્ગ ન જણાતા, તેમજ દિશા-ભાગની ખબર ન પડતા, પગે ચાલવાનું સહન ન કરી શકવાથી એક મોટા વૃક્ષપરની શાખા ઉપર ચડીને હું સૂઈ ગયો. ત્યાં દુષ્ટ મહિલાની જેમ મહાકષ્ટ નિદ્રા આવી. એવામાં રાત્રિનો પાછલો પહોર થતાં યામ-કરિઘટાપહેરેગીર જેમ ચિત્તાઓ આસપાસ બેસી ગયા, જગાડવાના મંગલવાઘોની જેમ પુરાણ=વૃદ્ધ શિયાળીયાઓ શબ્દ કરવા લાગ્યા તથા પોપટો માગધજનોની જેમ બોલવા લાગ્યા; પછી ત્રિભુવનના દીપક સમાન સૂર્યનો ઉદય થતાં, હું ઉઠ્યો અને પ્રભાતિક કૃત્ય કરી, વૃક્ષ થકી નીચે ઉતરીને એક દિશામાં ચાલ્યો. ત્યાં ક્ષણાંતરે કોમળ વૃક્ષની છાલથી કમ્મર કસી, હાથમાં ધનુષ્ય-બાણ ધારણ કરતો, પોતાની પ્રિયાથી અનુસરાતો, ગુંજાફળ-ચણોઠીની