________________
३७७
चतुर्थः प्रस्तावः
तेणावि भणियमेयं 'नरिंद! काएण एस वच्चिस्सं । हिययं तु निगडजडियं व तुम्ह पासे परिव्वसिही ।।३३।।
वरमत्थखओ वरमन्नदेसगमणं वरं मरणदुक्खं |
सज्जणविरहो पुण तिक्खदुक्खलक्खंपि अक्खिवइ' ।।३४।। इय भणिउं सोगगलंतनयणजलबिंदुधोयगंडयलो। काऊण मम पणामं सपरियणो अइगओ गयणं ।।३५।। अहंपि तेसिं गयणुप्पयणसामत्थमवलोइंतो, पुव्वदिट्ठसमरवावारसंरंभमणुचिंतयंतो, चिंतयंतो केत्तियंपि वेलं विलंबि, नियरज्जकज्जाइं अणुचिंतिउं पवत्तो, विसुमरियं च मम भोगपमुहकज्जकोडिकरणपसत्तस्स तं गयणनिवडियविज्जाहरमारणउज्जुयदुट्ठखयरस्स सामरिसं वयणं ।
तेनाऽपि भणितम् ‘एतद् नरेन्द्र! कायेन एषः व्रजिष्ये। हृदयं तु निगडजटितम् इव तव पार्श्वे परिवत्स्यति ।।३३।।
वरम् अर्थक्षयः वरम् अन्यदेशगमनं वरं मरणदुःखम् ।
___सज्जनविरहः पुनः तीक्ष्णदुःखलक्षमपि आक्षिपति' ।।३४।। इति भणित्वा शोकगलन्नयनजलबिन्दुधूतगण्डतलः ।
कृत्वा मम प्रणामं सपरिजनः अतिगतः गगनम् ।।३५।। अहमपि तेषां गगनोत्पादसामर्थ्यम् अवलोकमानः, पूर्वदृष्टसमरव्यापारसंरम्भम् अनुचिन्तयन्, चिन्तयन् कियदपि वेलां विलम्ब्य, निजराज्यकार्याणि अनुचिन्तयितुं प्रवृत्तवान्, विस्मृतं च मम भोगप्रमुखकार्यकोटिकरणप्रसक्तस्य तद् गगननिपतितविद्याधरमारणोद्युतदुष्टखेचरस्य सामर्षं वचनम् ।
આ વખતે તે કહેવા લાગ્યો કે-“હે નરનાથ! હું આ કાયા થકી જ જવા પામીશ, પરંતુ જાણે સાંકળથી ४४315-15 येत डोय ते मार हय तो तारी पासे४ २३वानु छ. (33)
અર્થનાશ, વિદેશગમન અને મરણ-દુઃખ એ ત્રણે સારાં, પરંતુ સજ્જન-વિરહ તો લાખો તીણ દુઃખો नीचे छ.' (३४)
એમ કહેતાં શોકથી ગળતાં અશ્રુ-જળથી ગાલને જેણે ધોઇ નાખેલ છે એવો તે વિદ્યાધર મને પ્રણામ કરી, પોતાના પરિજન સહિત આકાશમાં ચાલ્યો ગયો; (૩૫)
હું પણ તેમના ગગન-ગામી સામર્થ્યને જોતો, પૂર્વે જોયેલ સંગ્રામ-સમારંભને વિચારતો, કેટલોક વખત થયેલ વિલંબને વિચારતો, પોતાના રાજ્ય-કારભારનો વિચાર કરવા લાગ્યો. તેવામાં ભોગ પ્રમુખ અનેક કાર્યો કરવામાં તત્પર મને ગગનથકી પડેલ વિદ્યાધરને મારવા તૈયાર થયેલા દુષ્ટ ખેચરનું વેષપૂર્ણ વચન યાદ આવ્યું.