SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ३७६ ता जयसेहरकुमरं पेसह एयं जहा समप्पेमो । सुहि-सयण-जणणि-जणयाण दंसणुक्कंठियमणाणं' ।। २९ ।। भणिओ मए स खयरो कुमार! तुह परियणो भणइ किंपि । ता साह तुमं चिय किं पुणेसि पच्चुत्तरं देमो ||३०|| कुमरेण तओ भणियं 'एगत्तो तुज्झ असरिसो पणओ । गत्तो गरिविरहो दोन्निऽवि दोलंति मह हिययं' ।।३१।। ताहे विसिट्टभोयण-दिव्वंसुय- - रयण-भायणाईहिं । सम्माणिऊण कुमरो सट्ठाणं पेसिओ स मए ||३२|| तस्माद् जयशेखरकुमारं प्रेष एतं यथा समर्पयामः । सुहृत्-स्वजन-जननी-जनकानां दर्शनोत्कण्ठितमनसाम् ।।२९।। श्रीमहावीरचरित्रम् भणितः मया सः खेचरः ‘कुमार! तव परिजनः भणति किमपि । तस्मात् कथय त्वमेव किं पुनः एतेषां प्रत्युत्तरं ददामि?' ।।३०।। कुमारेण ततः भणितं 'एकत्र तव असदृशः प्रणयः । एकत्र गुरुविरहः द्वे अपि दोलयतः मम हृदयम्' ।।३१।। तदा विशिष्टभोजन-दिव्यांशुक-रत्न-भाजनदिभिः। सम्मान्य कुमारः स्वस्थानं प्रेषितः सः मया ।। ३२ ।। માટે એ જયશેખર કુમારને મોકલો કે જેથી એના દર્શનને માટે ઉત્કંઠિત થયેલા મિત્રો, સ્વજનો, માતા તથા पिताने से सोंपीओ.' (२८) એટલે મેં તે વિદ્યાધરને કહ્યું-‘હે કુમા૨! તારા પરિજનો જે કંઇ કહે છે, તો તું જ કહે કે એમને શો જવાબ साथीखे?' (30) ત્યારે કુમાર બોલ્યો કે-‘એક તરફ તારો અસાધારણ સ્નેહ અને એક તરફ વડીલોનો વિરહ, એ બંને બાબત મારા હૃદયને ડોલાવી રહી છે.’ (૩૧) ત્યારપછી વિશિષ્ઠ ભોજન, દિવ્ય વસ્ત્ર, રત્ન અને વાસણાદિથી તેનો સત્કાર કરીને મેં કુમારને સ્વસ્થાને भोडल्यो. ( 32 )
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy