________________
३७३
चतुर्थः प्रस्तावः
रविकरपसरोव्व जणे घणपडलच्छाइओऽवि विप्फुरिओ। अह एस वइयरो गोविओऽवि पणयाणुरोहेण ।।१७।।
रायभवणाओ सगिहमि एगया आगओऽम्हि पेच्छामि ।
सयमेव तं कुमित्तं अणज्जकज्जंमि आसत्तं ।।१८ ।। दह्नण तं तहट्टियमेगंते जाव चिंतिउं लग्गो। नियपरियणपरियरिओ तावेस पलाइओ झत्ति ।।१९।।
अहमवि पहरणसहिओ नियथोवपहाणपुरिसपरियरिओ। तस्साणुपहे लग्गो सोऽवि य असणं पत्तो ।।२०।।
रविकरप्रसरः इव जने घनपटलाऽऽच्छादितः अपि विस्फुरितः । अथ एषः व्यतिकरः गोपितः अपि प्रणयानुरोधेन ।।१७।।
राजभवनात् स्वगृहे एकदा आगतः अहं प्रेक्षे ।
स्वयमेव तं कुमित्रमनार्यकार्ये आसक्तम् ।।१८ ।। दृष्टवा तं तथास्थितमेकान्ते यावत् चिन्तयितुं लग्नः । निजपरिजनपरिवृत्तः तावद् एषः पलायितः झटिति ।।१९।।
अहमपि प्रहरणसहितः निजस्तोकप्रधानपुरुषपरिवृत्तः। तस्य अनुपथं लग्नः सोऽपि च अदर्शनं प्राप्तः ।।२०।।
પછી પ્રણય-અનુરોધથી એ પ્રસંગ ઢાંકવા છતાં, ઘન-મેઘ-પડલથી આચ્છાદિત છતાં સૂર્ય-કિરણની જેમ होम विस्तार पाभ्यो. (१७)
એકદા રાજભવનથકી પોતાને ઘરે આવતાં મેં પોતે જોયું, તો મારો તે કુમિત્ર અનુચિત કામમાં આસક્ત હતો. (१८)
તેને તેવી સ્થિતિમાં જોઇ હું એકાંતમાં વિચાર કરતો હતો, તેટલામાં પોતાના પરિજનને સાથે લઇને તે તરત नासी गयो. (१८)
ત્યારે પોતાના થોડા પરિજનને સાથે લઇ, હથિયાર સહિત હું પણ તેની પાછળ લાગ્યો. તેવામાં તે અદૃશ્ય थई गयो. (२०)