SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ३७४ श्रीमहावीरचरित्रम मण-पवणजइणवेगेण जाव पत्तोऽम्हि एत्थ ठाणंमि । ता एस महापावो मम पडिओ चक्खुमग्गंमि ।।२१।। परियणपुरिसावि मए सयलासु दिसासु पेसिया पुव्वं । एयस्स विणासकए अहमेक्को एत्थ संपत्तो ।।२२।। असहायं मं दटुं एसो सहसत्ति जुज्झिउं लग्गो। एत्तो अन्नं सव्वं जायं तुम्हंपि पच्चक्खं ।।२३ ।। एत्थंतरंमि सन्नाहकरण-दढगूढकायदुद्धरिसा । भूमियलं पेक्खंता खयरा तत्थागया तुरियं ।।२४ ।। मन-पवनजयिवेगेन यावत् प्राप्तोऽहं अत्र स्थाने । तदा एषः महापापः मम पतितः चक्षुमार्गे ।।२१।। परिजनपुरुषाः अपि मया सकलासु दिक्षु प्रेषिताः पूर्वम् । एतस्य विनाशकृते अहमेकः अत्र सम्प्राप्तः ।।२२।। असहायं मां दृष्ट्वा एषः सहसा योद्धं लग्नः । इतः अन्यत् सर्वं जातं तवाऽपि प्रत्यक्षम् ।।२३।। अत्रान्तरे सन्नाहकरण-दृढगूढकायदुर्धर्षाः | भूमितलं प्रेक्षमाणाः खेचराः तत्र आगताः त्वरितम् ।।२४।। મન અને પવનના વેગે હું જે ટલામાં આ સ્થાને આવ્યો, તેટલામાં એ મહાપાપી મારી દૃષ્ટિએ પડ્યો. (२१) તે દરમિયાન મેં મારા બધા પરિજનોને પ્રથમથી જ એને મારવા ચોતરફ મોકલી દીધા હતા, તેથી હું એકલો मही भाव्यो. (२२) એમ સહાય રહિત મને જોઇને તે મારી સાથે તરતજ યુદ્ધ કરવા લાગ્યો. તે પછી જે કાંઇ થયું તે તમારાથી 2ीएयुं नथी.' (23) એવામાં બખ્તરયુક્ત અને દઢકાય-બળથી દુધર્ષ એવા વિદ્યાધરો, પૃથ્વીતલને જોતા તરતજ ત્યાં આવી पडाय्या. (२४)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy